Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 468
________________ દૂહા, હાર! સદ્દી [૫૫] વિબુધ વિજય [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૯૧-૯૩. રચનાસ્થળ હાંસોટ-સુરત” એમ દર્શાવેલું પણ હાંસેટના જીવંધર છીતાના વચનથી કૃતિ સુરતમાં રચાઈ છે એમ સમજાય છે.] ૯૮૪. વિબુધવિજય (ત. વિજયસિંહ-વીરવિજયશિ.) (૩૪૭૭) મંગલકલશ રાસ ૪૦(૪૪) ઢાળ ૬૬૮ કડી .સં. (આરંભ) ૧૭૩૦ આણંદપુર (પૂર્ણ) ૧૭૩૨ માધવમાસ ૨ બુધ સિદ્ધપુર આદિ શ્રી જિનપય પ્રણમ્ સદા, ઋષભદિક જિન જેહ, ચઉવીસે એ જિનવર નમું વાધે અધિકે નેહ. પુંડરીક ગેાતમ પ્રમુખ, ચઉદસેં બાવન; ગુણદરિઆ ગણધર નમું, હરષિત હેય જગમન, હંસગમની હસાસની, ભગવતી ભારતી માય; મૂરખને પંડિત કરે, પ્રણમું તેહના પાય. જ્ઞાનવંત ગુરૂ માહરે, જ્ઞાનનયણદાતાર; તે ગુરૂનેં પ્રણમ્ સદા, આણુ હરષ અપાર. દાન શિયળ તપ ભાવના, ધરમ એ ચાર પ્રકાર; પ્રથમ દાન ગુણુ વરણવું, મંગલકલશ અધિકાર. અંત - શ્રી સુમતિનાથ ચરિત્ર, એ સંબંધ જોઈ ભલે ચિત્ત મુજ બુદ્ધિ સારૂ એ રાસ, કીધો છે. પ્રથમ અભ્યાસ. શ્રી વિજયદેવસૂરીંદ, તસ પાટિ દઈ મુણિંદ શ્રી વિજયસિંહ સૂરીસ, જય શ્રી વિજયપ્રભસુરીસ, ૧૦ જિનશાસન જેણુિં દીપા, પ્રતિબો મેવાડે રાણ શ્રી વિજ્યસિંહસૂરી જાણે, જગતસંઘજી રીઝા. ૧૧ સકલ પંડિત પરધાન, પંડિત-સિરમુગટ સમાન; શ્રી વીરવિજય કવિરાય, સીસ વિબુધ હે સુપસાય. ૧૨ દૂહા. શ્રી વિજયપ્રભ સુરીંદને, આદેશે ઉલ્લાસ; સત્તર ત્રીસે વડનગરે, ચતુર રહિયા ચોમાસ. આણંદપુર એ નગરથી જોડવા માંડયો રાસ, સંપૂરણ કીધો સિદ્ધપુર, આણું મન ઉલાસ. રાગ ધવલ ધન્યાસી હાલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479