Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 470
________________ અઢારમી સદી સુખસાગર - શ્રી ગુરવાર સુહાવન, રચના કહી અનાદિ. ૨૯૭ (૧) સં.૧૭૬૫ ચિ.વ.૮ ધાબંદર લિ. મણિસુંદરગણિભિ કર્મસાગર પઠનાર્થ. ૫.સં. ૨૫, જિ.ચા. પિ.૮૩ નં ૨૨૨૬. (૨) સં.૧૯૦૭ કલકત્તા દુર્ગાનંદ લિ. ૫.સં.૯, જિ.ચા. પ.૮૩ નં.૨૦૯૯. (૩) ૫.સં. ૧૫–૧૦, કુશલ. (૩૪૭૯) બ્રહ્મવિલાસ (હિંદીમાં) ર.સં.૧૭૫૫ વૈશાખ સુદ ૩ રવિ આગ્રામાં અંત - જંબુદ્વિપ માંહિ છિન ભર્તા, તામે આયખંડ વિસરતા, તિહાં ઉગ્રસેનપુર થાના, નગર આગરા નામ પ્રધાના. તિહાં વસે જિનધમલેક, પુન્યવંત ગુનકે બહુ થાક, બુધવંત અનુસરસા કરે, અખેભંડાર ધર્મ કે ભરે. . નરપતિ તિહાં એ રાજે અવરંગ, જાકી આજ્ઞા વહે અખંડ, ઇત ભીત વ્યાપે નહીં કોય. યહ ઉપગાર નૃપતિ કે હેય. તિહાં નાત ઉત્તમ બહુ વસે, તામેં એસવાલ કુલિલેસે, તિનકે ગત બહુત વિસ્તાર, નામ કહત નહિ આવે પાર. સબત લૉગ ગોત પ્રસીદ્ધ, તેમ કટારે અરી સમૃદ્ધ, દશરથ સાહ ! કે ધનિ, તિનકે ઋદ્ધિવૃદ્ધિ અતી ઘની. તિનકે પુત્ર લાલજી ભએ, ધર્મવંત ગુનગુન નિરમ, તિનકે નામ ભગતીદાસ, જિન ઈહ કીને બ્રહ્મવિલાસ. જમે નિજ આતમકી કથા, બ્રહ્મવિલાસ નામ હે જથા, બુધવંત હસિયો મત કેય, અપમતી ભાષા કવી હોય. ભુલચુક નિજ નેન નિહાર, શુદ્ધિ કર્યું અરવિચાર, સંવત સતરે સે પંચાવન, સુરેશભ વૈશાખ સોહાવન શુલવંશ તૃતિયે રવિવાર, સંધ ચતુર્વિધ જેજેકાર. પઢત સુનત સબકે કલ્યાણ, પ્રગટ હેય નિજ આતમજ્ઞાન, ભયા નામ ભગતિદાસ, પ્રકટ કિ જિન બ્રહ્મવિલાસ. બહોત પાતક કહીએ કહા, ધનપદ છવ ત્રિભુવન ધણી, પ્રગટ હેય જબ કેવલજ્ઞાન, શુદ્ધ સ્વરૂપે વહે ભગવાન. (૧) રે.એ.સે. (ડા. વિ. પ્રશસ્તિસંગ્રહ) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૭૯-૮૦.] ૯૮૬. સુખસાગર (તા. કલ્યાણસાગર-સુંદરસાગરશિ.) (૩૪૮૦) ઇદ્રભાનુપ્રિયા રત્નસુંદરી સતી ચોપાઈ ૩૨ ઢાળ રસં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479