Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 473
________________ સુરવિજય [૪૬૦] નાભિનૃપતિકુલમ ડણા, તૃષભલ છન જિનચંદ ૨. * જૈન ગૂજર કવિઓ: ૪ જિત સ્યું મન માન્યા, જિન. ૧ ૫ જિ. દીપસાગર કવિરાયના સુખસાગર કહે` સીસ રે. અત - માધન સુપનનું ધન જીવી એ દેશી. ચેાવીસ જિણેસર કેંસર ચરચિત કાય, જેના પદ સેવે ચેાવિધ દેવનિકાય. * સ`વેગી ગપતિ જ્ઞાનવિમલ સૂરિરાય, જ્ઞાનાદિક ગુણને પામી તાસ પસાય, તપગસાભાકર દીપસા(ગ)૨ કવિરાય, તેહના લઘુ ખાલક સુખસાગર ગુણ ગાય. (૧) પ.સં.૮-૧૩, ડે.ભ, દા.૭૧ નં.૯૩. [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૨૮૯-૯૦. ત્યાં આ કૃતિ આ પૂર્વેના -સુંદરસાગરશિ, સુખસાગરને નામે ભૂલથી મુકાયેલી.] Jain Education International ૯૮૮. સુરવિજય (ત. સિદ્ધિવિજયશિ.) (૩૪૮૨) રતનપાળ રાસ ૩ ખ`ડ ૩૪ ઢાળ ર.સ.૧૭૩૨ જીરાનપુરમાં આદિદૂા. શ્રી રૂષભ્રાદિક જીત નમું, વર્તમાન ચાવીસ, શ્રીમ ધર પરમુષ નમું, વિહરમાંન વલી વીસ. પુ'ડરીક ગૌતમ પ્રમુખ, ગણુધર હુવા ગુણવંત, ચક્રસે બાવન નમું, મોટા મહીમાવત. સમરે હું શ્રી શારદા, ત્રણ જગ માંહી વિખ્યાત, વીણાપુસ્તકધારણી, શુભ મતી આપઇ માત. નિજ ગુરૂનાંમ જપું સદા, સિદ્ધિઋદ્ધિદાતાર, મુરીષને પડિંત કરે, એ મેટા ઉપગાર. તાસ તણે સુપસાઉલે, રચસ્યું રાસ રસાલ, રતનપાલ ગુણ ગાઈવા, મુંઝ મન થયેા ઉજયાલ. દાંત સીયલ તપ ભાવના, મુગતીમારગ એ ચાર, રતનપાલ તણા ચરીત્ર, દાન તણે! અધીકાર. કવણુ ષેત્ર કીણી પુરી થયે, કામ ÜÌ દીધુ· દાંન, For Private & Personal Use Only ૧ ૨. 3 ૪ ૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479