Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જયસાગર
[૧૪] જન ગૂર્જર કવિએ અનિરૂદ્ધ સ્વામી મુગતિ જ પામી, કીધું તેહ વખાણજી, ભવિયણજણ જે સુણસે ભણસે, તે પામે સુષખાંણી. ૧ શાસ્ત્રસિદ્ધાંત કાંઈ નહી જાણું, નથી કરતે અભિમાનજી, પૂર્વ સૂરિ તણે અનુક્રમેં કીધું, અનિરૂદ્ધહરણ આખ્યાનજી. ૨. કવિજન દેષ માં મુઝને દેજે, કહું છું મુંકી માંનજી, હીન-અધિક જે એહ માંહે હવે, સેધ તહમે સાવધાન. ૩ ભૂલસંઘે સરસ્વતીવરગછે, વિદ્યાનદ મુનિંદજી, તસ પાટે ગોર મલ્લીસુભૂષણ, દીઠે હોયે આનંદજી. લક્ષમીચંદ્ર મુનિજનમોહન, વીરચંદ્ર તલ પાટજી. જ્ઞાનભૂષણ ગુરૂ ગૌતમ સરિ, સહ વંશ લેલાટજી. ૫. પ્રભાચંદ્ર તસ પાર્ટી પ્રગટયો, હુંબડ વડિલ વિખ્યાતજી, વાદીચંદ્ર તસ અનુક્રમિં હે, તેહની વાદીર્વાદમાં વાતજી. ૬, તેહ પાટે મહીચંદ્ર ભટારક, દીઠે જનમન હેજી, એચંદ્ર તાસ પાટે જાણે, વાણી અમીરસ સેહેછે. જ ગોર મહીચંદ્ર શિષ્ય એમ બેલે, જયસાગર બ્રહ્મચારજી, અનિરૂદ્ધ નામે જે નિત્યે જપે, તેહ ઘરિ જયજયકાર. ૮ હસેટે સિંધ પર શુભ જ્ઞાઓં, લિખયૂ પત્રવિલાલજી, છવધર છીતા તણું વચને, રચયૂ જુજૂ ઢાલેંજી. ૯ સંવત સત૨ બત્રાસ માહે, માસિર માસ ભગુવારજી, સુદિ તેરસિ રચના રચિયે, પૂર્ણગ્રંથ થયે સારછ. ૧૦ સુરતનયર માંહિ તભો જાણે, આદિ જિનગેહે સારજી, પદ્માવતી મુઝ પ્રસન્ન થઈને, નિત્યે કર્યો જયજયકાર. ૧૧
દૂહા. જયજયકારજી તેહ ઘરે, જેને નિજ વિશ્વાસ, પુન્ય કરે રે માંનવી, પોહચે મનની આસ. અનિરૂદ્ધહરણ જે મેં કર્યું, દુઃખહરણ એ સાર,
સાંભળતાં સુખ ઉપજે, કહે જયસાગર બ્રહ્મચાર, (૧) ઇતિ ભટ્ટારક શ્રી મહીચંદ્ર શિષ્ય બ્રહ્મશ્રી જયસાગર વિરચિત અનિરૂદ્ધહરણાખ્યાને અનિરૂદ્ધગમન વર્ણન નામ ચતુર્થાધિકારઃ સમાપ્ત ૫.સં.૨૮-૧૫, સ.ભ. (૨) સંવત ૧૭૮૧ માગસર વદિ ૫ સેમે મંથિરાજે સ્વહસ્તે લિર્ષિત માનરાજ પઠનાથે શુભ ભવતું. ૫.સં.૩૫-૧૫, સ.ભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479