Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 458
________________ અઢારમી સદી [૪૫] સમાસાગર; જિનવિજ્ય કવિઅણુ કહેજી, બીજાને વૃત્તાંત. ૧૩ સુ. અંત - ઢાલ ૧૦ રાગ ધન્યાસી ત્રિશલાનંદન વીર જિસરૂ રે, તેહને કરિઅ પ્રણામ, દસમે દૃષ્ટાંત પૂછે પ્રેમ સુ રે, ગણહર ગેઅમસ્વામી. ૧ ભવિઅણુ સુણજે વાણુ વીરની રે. ઉસમાપુર ઉમાસે કરી રે એ ઉદ્યમ ઉલાસ શ્રી વિજયપ્રભ સૂરીસર આઈસથી રે પામ્યા પરમ વિલાસ. ૧૧ ભ. ચંદ્ર ૧ સાત ૭ ત્રિય ૩ નવ ૯ સંવત્સરે, દસ દૃષ્ટાંત વિસ્કાર શ્રી ગણધર ભાષ્યા સૂત્રથી રે, લહજી બહૂ વિસ્તાર. ૧૨ ભ. ભણસે ગુણસે સુણસે જે નર, આદરે રે એ સઝાય સુજાણ કવિ જિનવિજય કહે સુખસંપદા રે, તસ ઘર કેડિકલ્યાણ. ૧૩ ભ. (૧) ૫.સં.૩-૧૯, જશ.સં. પ્રિકાશિતઃ ૧. જૈન સત્યપ્રકાશ વર્ષ ૧૨ અંક ૯ પૃ.૨૪૨-૪૯ી. પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૯૭–૯૯, ભા.૩ પૃ.૧૨૮૮–૯૦.] ૭૭. ક્ષમાસાગર (૩૪૬૬) શત્રુજય બૃહસ્ત. ૨ ઢાળ ર.સં.૧૭૩૧ ચૈત્ર શુ.પી આદિ – ઢાલ હઠીલા વયરીની. ઘણા દહી મનમઈ હુંતી રે, જાત કરવા ખાંત રે, ડુંગર ભલે, દેસ સેરઠમઈ સોભતઉ રે લાલ સોરઠદેશ સોહામણુઉ રે, તીરથ જિહાં બહુ ભાત રે. ડુંગર ભલે.૧ અંત - બીજી ઢાલ. સંવત સત૨ ઈકત્રીસમે વલિ ચૈત્રી હે સુદિ પંચમી જાણ, સે. શ્રી જિનધમસૂરીસરૂ, જિણ ભેટયા હે સબલઈ મંડાણ. સે. ૧૩ અહમદાવાદ ખંભાતી, વિમલાદે હે આસબાઈ ખાસ, સંધ સાથઈ ઈમ પ્રેમ નું, વવરાવ્યા છે છઠમનઈ ઉલાસ. સે. ૧૪ મનની આસ્થા સ ફલી, રંગઈ ગાયા હે સેજ ગિરરાય, સે. સમાસાગર મુનિવર ભણુઈ, વલિ હે સેવતાં તુમ પાય. સે. ૧૫ (૧) મારી પાસે. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૮૩.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479