Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિકવિજય
અત –
[૪૩૮]
કવિ ત્યાં મહિમા તુઝ કરી, મુઝ વાણી મીઠાસ, વલી વિસેષે વિનવું, પુરે પરમેસરી આસ. શ્રી ગુરૂપાય પ્રસાદથી ચરિત્ર કરૂં સુપ્રસિદ્ધ, મૃગાંક્લેષા નિર્મલ સદા, એ મેં ઉદ્યમ કીદ્દ મહિમા કવિકી વિસ્તરે, વગત્તા વાંછિત સુખ, શ્રવણુ પવિત્ર શ્રાતા તણાં, ભવભય ભંજે દુષ. સીલ સદા સુષદાય છે, સીલ સમા નહિ એય, સીલે સુષ મૃગાંક લેઘો, સુણજો સહુ વિવેક. ઢાલ ૩૫ રાગ ધનાસી.
જૈન ગૂર્જર કવિઓ: ૨
Jain Education International
૪
૫
*
સુધમ પાટથી અનુક્રમે વંદુ સવિ ગણુધારા રે, એહ નાંમે નવનિષ્ઠ સપજે, જપતા હેએ જયકારા રે. સુ. ૮ શ્રી વિવિજય ગુરૂ સુપસાયે, મૃગાંકલેષા રાસ ગાયા રે, શ્રી ઋષભદેવ સ'ધ સાનિ', સરસ સબધ સવાયેા ૨. સુ. ૯ સુષીયાને સુષુતાં સુષ વાલ્કે, વિરહ ટલે વિજોગેા રે, વિવેકવિજય સતી ગુણુ સુણ્યાં, પાંમે વંછિત ભાગે। રે, સુ. ૧૦ સંવત સતરે ત્રીષા વરષે, વિજયાદશમી ગુરૂવાર રે, સાહપુર સેાભીત માલવે, રાસ રચ્યા જયકાર રે. ચેાથા ષડ વર ચઉપઈં, પુરણુ વધતે પ્રેમા ૨, ઢાલ ચેાત્રીસમી ધનાશ્રી, ઋદ્ધિવૃદ્ધિ વી તેમે રે, સતીગુણુ સરિસા નાંમ લેવાયે, પુત્ર તણાં કુલ જેહે રે, થુણી પ્રભુમી ભાવ સુ, અનુમાદયા સહુ તેહા રે. ભણે ગુણે ઋણે સુણું, તિહાં ધરે મણુંદ પૂરા ૨, વિવેકવિજય પ્રભુ સ્નેહ ર્યું, સિવસુષ પુન્યઅંકુરા રે. સુ. ૧૫ ઉથલા
સ. ૧૧
સુ. ૧૨
સુ. ૧૩
For Private & Personal Use Only
७
એમ સ`પતી-સુષકર નમતાં સુરનર સીલવંત નર સુંદર, જશ જગતિ રાજે અધિક ગાજે, છાજે છયલ મનેાહરૂ, મૃગાંક્લેષા ગુણુ સલેષ્મે દૃષ્યાં મુઝ મન સુષકરૂ, તપગચ્છરાજેવી સાહિબ સુ', વિવેક સંઘ મંગલકરૂ. (૧) ઇતિ મૃગાંકલેષા સાગરચંદ સબહૈ વણુના ચરિત્ર ખંડ ૪ સંપૂર્ણ, લ,સ,૧૮૭૧, ધા,સભ
૧૫
www.jainelibrary.org
Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479