Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 454
________________ બહારી સદી [૧] જિનરસુરિ સંવત સંતરે ઈકતીસાને કાતી શુદિ તેરસિ દિન સાર, સિદ્ધગ કીયો રાસ સંપૂર્ણ શુભ નક્ષત્ર ગુરૂવાર. ૧૭ મઢહડ નગરમાં સરસ સંબંધ એ તહસ કહ્યો મનરંગે, ધન્યાસિરિ માંહિ ઢાલ ઈકાવનમી, સુણજે સહુ મનચંગે રે. ૧૮ (૧) સં.૧૯૧૬ કાર્તિક સુદિ ૧૫ લિષતં ખરતરગચ્છ વા. રત્નચંદગણિ ઉપર દીઠી તિસી લિષી. ૫.સં.૬૧–૧૧, ગે ના.. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૨૭૫-૭૭] ૭૫. જિનરંગસૂરિ (ખ.) (૩૪૬૦) અધ્યાત્મ બાવની (હિંદીમાં) ર.સં.૧૭૩૧ માગશર ગુરુ અંત – હેતવંત ખરતરગચછ જિનચંદ્રસૂરિ, સિહસૂરિ રાજસૂરિ ભયે જ્ઞાનધારી હૈ, તાકે પાટિ યુગપરધાન જિનરંગસૂરિ, જ્ઞાતા ગુનવંત ઐસી સરલ સુધારી હૈ, શશિ ગુન મુનિ શશિ સંવત શુક્લ પક્ષિ, માસિર બીજ ગુરૂવાર અવતારી હૈ, ખલ દુરબુદ્ધિ કીં આગમ ભાંતિભાંતિ કરિ, સજજન સુબુદ્ધિ કોં સુગમ સુખકારી હૈ. (૧) લે.પર, પ.સં.૭, લીં.ભું. દા.૨૩. (૩૪૬૧) સૌભાગ્યપચમી પાઈ ર.સં.૧૭૩૮ વિજયાદશમી બુધ (૧) ગુ. નં.૨૯ (૨). જય. (૩૪૬૨) + રંગ બહુત્તરી (હિંદીમાં) ૭૨ દુહા આદિ – લેચનપેરે પલક કે, કર દે વલલભ ગાત જિતરંગ સજજન તે કહ્યા, ઓર વાતકી વાત. અત – ધર્મકી વાત રૂચે નહીં, પાપકી વાત સુહાઇ જિતરંગ દાંખાં છારિકૈ, કાંગ તિજોરી ખાઈ. જિતરંગસરિ કહી સહી, ગછ ખરતર ગુણ જાણ દૂહાબંધ બહુરી, વાચે ચતુર સુજાણ. (૧) એક ગુટકે, ૫.ક્ર.૧થી ૭, નાહટા.સં. પ્રકાશિતઃ ૧. દિલ્હીમાં પ્રકાશિત. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૭૩, ભા.૩ પૃ.૧૨૭૭.] ૭૨ ૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479