Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 439
________________ ઉદ્દયસમુદ્ર અંત - [૪૨] જૈન ગૂર્જર કવિઓ ઃ ૪ કુલજકુમાર તણાં વલી, શિયલે કષ્ટ પુલાય, તાસ ચરિત કહેતાં થકી, ઉલટ અંગ ન માય. સુણ્યા ભવિયણું ચિત ધરી, કુમર તણે! સબંધ, પુન્યકથા કૌતિકકથા, એક સાનું તે સુગંધ. ઢાલ ૨૮ કમરે સેમન ચીતવે રે ધન્યાશ્રી. સબંધ કુલધ્વજ મુનિ તણા એ સીલને અધિકાર, ગાયે અધિક પ્રમાદ સું, જિમ તરીયે રે લહુ હિવ સંસાર. ૧ સફલ કરેા ભવ આપણા રે વડભાગી રે શિત્ર ભાગી જોઇ, સાધુચરિત્ર શ્રવણે સુણ્ણા રે, મનવ`તિ રે સર્વિ સલા હાઇ. સ.ર શ્રી સાહસપાટ અનુક્રમે વિખ્યાત વેરી શાખ, ગણનામ કાઢિક ગુણિનિલેા, ગચ્છ ખરતર રે જાણુઇ મંડપ દ્રાખ,સ,૩ શ્રી જિનરતનસૂરીસરૂ, વર પાટ પ્રગટથો ભાણુ, જિનલ માન સૂરીસરૂ, મુખ નિવર્સ' રે જસુ અવિચલ વાંણિ. સ૪ આદેસ તસ રહ્યા આદરે, ચૈામાસું અમદાવાદ, મહાખાંન મુહબ્બતે રાજવી, તિહાં રાઇ રે ગાજે જસવાદ. સ.પ જસુ દાંન કર્ણે સમાવર્ડ, વાયા જે હરિયદ બેઇ, સ જે થંભ દિલ્લીરાજને, શુભ ન્યાયે સીતાપતિ હાઈ. તસુ માનનીક મહામતિ, વિવહારિયાં શિરતાજ, રાગી જે દેવ તે ગુરૂ તણા, નિત સારે... હે મનશુદ્ધિ ધમ કાજ, સ૭ શ્રી શાંતિ જિનહર વિરચીને, જિષ્ણુ કીધ ધન અવતાર, રાંકાં કુલ સિરસેહરા, વડભાગી રે દ્વાદશત્રતધાર રતનસી સુત ભૂલજી, પારિખ ધરતન, તાસ કથન એ ચેપઇ, મતર ંગે રે કીધી ધનધન, જિનચ દસૂરિ સ તાની, કમલહરષ ગુરૂરાય, વાચનાચારિજ પદ ધરે, જસુ ભેટમાં રે ભાવિડે દૂર (પા. સદ્ન). જાય. સ.૧૦ Jain Education International ४ સ ૫. For Private & Personal Use Only તાસ પસાયેં ઈમ કહે, ઉદયસમુદ્ર ઉવઝાય, અધિક છે। હાં કહ્યુ, મિછાદુકડ રૅ હેજો શુભ ભાય. સ.૧૧ સીલ અને સમકિત ધારતાં, નરજનમ હાઇ પ્રમાણુ, સ.૯ તિક્ષ્ણ હેત ચતુર એ ચાપઈ, મિલિ ગાવા રૈ મુખ મધુરી વાણિ, સ.૧ર ગુણવંતના ગુણ ગાવતાં, નિત હાઇ મંગલ ચાર, www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479