Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 440
________________ [૪૨૭] વિદ્યાવિલાસ. વિલ સફલ હોઈ મનકામના, પામે ચઢતી રે પઢવી શ્રીકાર. ૧૩ સફલ કરા ભવ આપણા રે. (૧) ઇતિશ્રીમદાવશ્યક વૃત્તૌ શીલાધિકાર ઉપાધ્યાય શ્રી ઉદ્દયસમુદ્રગણિ વિરચિતં ઢાલ ૨૯ ભાષાત્મક રસલહરી નામક કુલગજ કેવલી ચરિત' સમાપ્તિમગત્. સં.૧૭૨૮ વર્ષે ફાગુણમાસે શુક્લપક્ષે પ્રતિપદા સામવાસરે ઉદિ'યપુર મધ્યે. અમૃતવિજય. ૫.સ.ર૩-૧૩, રત્ન.ભ.દા.૪૩ નં. ૩૯. (૨) સં.૧૮૮૫ વર્ષે મૃગશિર માસે કૃષ્ણપક્ષે સપ્તમિ તિથી સૂવાસરે મુનિ દેવવિમલેષ્ણુ લિપિમૃતા ૫. તેજવિજયગણિ ૫. રૂપસત્ક વાંચના". ૫.સ.૩૫-૧૦, રત્ન.ભં. દા.૪૩ નં.૩૮. (૩) ધૃતિ શ્રીમદાવશ્યકવૃત્તો શીલાધિકાર ઉપાધ્યાય શ્રી ઉદ્દયસમુદ્રગણુ વિરચિત. ઢાલ ૨૯ ભાષાત્મક રસલહરી નામક. કુલધ્વજ કેવલી ચરિત્ર સમાપ્ત. સંવત ૧૭૮૬ વર્ષ ફાલ્ગુન સુદિ ૯ નવસ્યાં રવીવાસરે, ચેતસાગર ભ. ઉદ્દયપુર. (૪) ડે.ભ [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૨૮-૭૦ તથા ૫૬૦, ભા.૩ પૃ.૧૨૭૧ તથા ૧૪૫૦, ર્ડા.કૃતિ બેવડાયેલા તે પછીથી એક કર્યાં છે. પહેલાં એક સ્થળે ર.સ’.૧૭૮૬ ફા.શુદિ ૯ રવિ દર્શાવેલા તથા એક સ્થળે સં.૧૭૨૮ જણાય છે એમ કહેલું પણ પછીથી ર.સ.૧૭૨૮ માન્યું દેખાય છે. પરંતુ સ.૧૭૮૬ની જેમ સ.૧૭૨૮ પશુ લે.સ'. હેાય એમ બની શકે, જોકે કવિના ગુરુ કમલહુ (નં.૮૮૨)ની રચનાએ સં.૧૭૧૧થી સં.૧૭૫૦ની મળે છે એટલે કૃતિને ૨.સ.૧૭૨૮ હોઈ શકે ખરા.] ૯૬૭. વિદ્યાવિલાસ (ખ. માનવિજય-કમલહુ'શિ.) કમલહુ જુઆ નં.૮૮૨, અઢારમી સદી (૩૪૫૦) કલ્પસૂત્ર સ્તખક ૨.સ.૧૭૨૯ જિનરાજસૂરિ રાજ્યે (૧) કર્તાની સ્વહસ્તલિખિત પ્રત, ભાવ,ભર એટલે ભક્તિવિજય. ભ. (૧.૨૦.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૩૦.] ૯૬૮. હ`વિજય (ત. વિજયદેવસૂરિ–સાધુવિજયશિ.) (૩૪૫૧) + પાટણ ચૈત્ય પરિપાટી સ્ત. ૯ ઢાલ ર.સ.૧૭૨૯ પાટણ આદિ- સમરીય સરસતી સામિતિ એ, પ્રણમી ગુરૂપાય પાટણ ચૈત્ય પ્રવાડી સ્તવન કરતાં સુખ થાય. ૧ અંત – સંવત સતર ઓગણત્રીસે પાટણુ કીધ ચેમાસ હા, જિનજી વાચક સૌભાગ્યવિજય ગુરૂ, સ'ધની પાહતી આસ હૈ, જિનજી.પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479