________________
અઢારમી સદી
[૧૯]
કનકનિધાન શ્રાવણ વદી દશમીને દિને, પઈ જોડી સુક્રવારે રે, શ્રી ખરતરગચ્છના ધણી, ભટ્ટારક શ્રી જિનરાજે રે, શ્રી જિનરતન સૂરીસરૂ, ગચ્છનાયક વડ દિવાજે રે, યુગપ્રધાન જગિ પરગડા વિજયમાન ગરછરાજે રે, શ્રી જિનચંદ સુરીસરૂ, ગચ્છનાયક સિરતાજો રે, શ્રી જિનકુશલ પરંપરા, જિહાં કણિ હેટ મુનિરાય રે, વિદ્યાગુણગણુસાગર શ્રી હંસપ્રદ ઉવઝા રે, તાસ સીસ પાઠક જયો ચારૂદસ ગણીરાજે રે, તેહની સાનિધ્યે ચઉપાઈ એ તા પૂરી થઈ શુભ કાજે રે, કનકનિધાન વાચક રચી એ ચોપાઈ ચોવીસ ઢાળે રે, સખર સંબંધ સોહામણે સખરી ચે પઈ ચોસાલે રે. ૭૨૦ ભણનાં ગુણતાં વાંચતાં એતાં સુગુણ માણસ હરખે રે, રાગ રતન ઝવહર ભલા પણ જવર માણસ પરખે રે, શ્રી જિન કુશલ પસાઉલે મુજ વંછિત ચઢયા પરિમાણ રે,
કનકનિધાન કહે હુજે, સુખ સંપત્તિ લીલ કલ્યાણ રે. (૧) સં.૧૭૬૧ વ.શુ.૩ વત્ત નગરે ૧૩. જિ.ચા. પિ.૮૦ નં.૨૦૦૩. (૨) સં.૧૭૯૧ કા.વ.૯ વા. અભયકુશલ શિ. પં. કિસના શિ. પં. જહેમેન લિ. પ.સં.૨૩-૧૫, અનંત. ભે૨. (૩) સં.૧૮૧૦ ચિ.વ.૧ જિનભદ્રસૂરિ શાખાયાં મહે. રાજસાગરગણિ શિ. મહે. ગુણસુંદરગણિ શિ. પં. નયવિજયગણિ પં. માયાવલલભ શિ. પં. જ્ઞાનવિજય લિ. ઝઝૂ નગરે. પ.સં.૧૮-૧૫, અનંત.ભં. (૪) સં.૧૮૧૨ પિ.વ.૧૦ મુનિ ગગવિજય લિ. પ.સં.૨૨-૧૪, યશવૃદ્ધિ. પ.૬૭. (૫) સં.૧૮૧૫ માગ. વ.૧૨ ભુવનવિશાલ લિ. ૫.સં.૨૦, જિ.ચા. પિ.૮૨ નં.૨૦૭૦. (૬) ગ્રં. ૮૦૦ લિ. દુર્ગવિજય ગાંમ ભાઈયાત્રા મધે સં.૧૮૫૫ મૃગસર વ.૧૩ લ. પ.સં. ૨૨-૧૫, મુક્તિ, નં.૨૪૧૮. (૭) ૫.સં.૨૦–૧૪, કલ.સં.કે.કેટે. વિ.૧૦ નં.૧૧૮(૧) પૃ.૨૩૯થી ૨૪૧. (૮) પ.સં.૨૩, પ્ર.કા.ભં. (૯) ઉદયપુર ભં, (૧૦) સં.૧૭૮૮ આષાઢ સુદ ૧૪ શ્રી સમીનગરે. ૫.સં. ૧૪, પ્રે૨.સં. (૧૧) ભ. વિજયસિંહસૂરિ શિ. પં. શ્રી ગજવિજયગણિ શિ. ૫. ગુણવિજયગણિ પં. હિતવિજયગણિ શિ. ભાણવિજયગણિ તદનુજ પં. શ્રી જિનવિજયગણિ શિ. પં. કસ્તૂરવિજય મુ. મતિવિજયેન લિપીકૃતા શ્રી રવનગરે સુમતિનાથ પ્રસાદાત. ૫.સં.૧૮-૧પ, [મં] (૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org