SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપવિમલ [૧૮] જૈન ગૂર્જર કવિએ નં.૮૩. (૯) પ.સં.૪૦, હું ભં. નં.૧૨૦૭. (૧૦) સ્વરચિત બે સ્તવન સહિતઃ સં.૧૮૩૮, ૫.સં.૩૬, પ્ર.કા.ભં. દા.૧૦૪ નં.૧૧૩૧. (૧૧) લ.સં. ૧૮૯૧, વિ.દા. નં.૧૧૫૩. (૧૨) સં.૧૮૧૩ કી.શુ.૧, ૫.સં.૨૨, વિરમગામ સંઘ ભં. (૧૩) પ.સં.૧૦, મહિમા. પિ.૬૩. [જેહાપ્રોસ્ટ, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૪, ૨૬૯, ૫૦૧, ૫૭૯).] પ્રકાશિત ઃ ૧. સંપા. કુમારપાળ દેસાઈ.] [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૩૦૮-૩૮ તથા પ૯૨, ભા.૩ પૃ.૧૩૦૧૧૨ તથા ૧૬૩૦. ચૈત્યવંદનાદિ ભાષ્યત્રય વાલા.ના ૨.સં. વિશે પહેલાં ૧૭૬૪ને પણ તર્ક કરેલ, જે પાછળથી છોડી દીધું છે. “પાર્થ જિન સ્તવનને ૨.સં.૧૭૮૨ દર્શાવેલે, પરંતુ એમાં નવિમલ નામ લેવાથી ૧૨૮ જ અર્થઘટન કરવું જોઈએ. કવિ સામાન્ય રીતે વામ ગતિએ અંક દર્શાવે છે તે પ્રમાણે પણ ૧૭૨૮ જ થાય.] ૯૬૨. રૂપવિમલ (કનકવિમલશિ) (૩૪૪૫) ભક્તામર બાલા. ર.સં.૧૭૨૮ ચં.વ.૧ સોમે (૧) શા. મૂલચંદ તત્ શ્રાવિકા રતનવહુ પઠનાર્થ. જૈનાનંદ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૩૦.] ૬૩. કનકનિધાન (ખ. હંસપ્રમોદ-ચારુદત્તશિ) (૩૪૪૬) + રત્નચૂડ વ્યવહારી રાસ [અથવા ચોપાઈ] ૨૪ ઢાળ ૭૨૨ કડી ૨.સં.૧૭૨૮ શ્રાવણ વદ ૧૦ શુક્ર આદિ- સ્વસ્તિ શ્રી સભા સુમતિ, લીલાલબધિભંડાર, પરતાપૂરણ પ્રણમીઈ, અડવડિયાં આધાર. પુરિસાદાણી પાસ જિણ, ત્રેવીસમા જિનરાજ, વામાનંદન સુગુણનિધિ, સારઈ વછિન કાજ. દાનેં જગ માંને સદૂ, દાને લતિ હેય, ઇહ ભવિ અવિહડ સુખ હુર્વે, સારાહે સહુ લેય. જેહ તર્યા તરસે જિમેં, સાંપ્રતિ જેહ તરત, તે સદ્ધ દાનપ્રભાવથી, ઈમ જિનરાજ કહેત. રતનચૂડ વ્યવહારીઓ, પુણ્યવંત પરસીદ્ધ, તેહ તણા ગુણ વરણવું, નામ થકી નવનિધિ. અંત – ઢાલ ૨૪ – પાસ જિર્ણોદ જુહારી – એ દેશી. સંવત ગયવ૨ આંખડી મુનીવર શશી ઉદારો રે (૧૭૨૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy