Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 433
________________ મતિકુશલ [૪ર૦ જૈન ગૂર્જર કવિએ કે સંવત ૧૮૫૨ના વર્ષે ચૈત્રાદિ દિતિયા ૨ દિવસે સતિ શુક્રવાસરી યઃ ગ્રંથ સંપૂર્ણમ કર્તા શ્રી શ્રી ૫ શ્રી ૫ પં, ગુલાલવિજયગણિ તશિષ્ય મુનિ માણિક્યવિજય લિપિકૃત શ્રી ગણપતિ મળે, વૃદ્ધ ગણપતિ શ્રી શ્રીશ્રીશ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રી શ્રી વિજયજિર્ણ સૂરીસ્વર વિહારે લિપિકૃત. શ્રી શ્રી રાધણપરેષુ ચિંતામણ્યાદિ ત્રયોદશ ચૈત્યવંદનાત મીદ તત પુનઃ પ્રસાદાત્ મીદ ગ્રંથ સંપૂર્ણમ્ વિહારમધે. પ.સં.૧૮-૧૭, જે.એ.ઈ.ભં. [જેહાપ્રોસ્ટા, મુપુગૃહસૂચી, હેરૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૨૪૫, ૫૦૦).] પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમશી માણક. [પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫.૨૬૩-૬૪, ભા.૩ પૃ.૧૨ ૬૮.] ૬૪. મતિકુશલ (ખ. ગુણકીર્તિગણિ—મતિવલ્લભશિ) (૩૪૮૭) ચંદ્રલેખા પાઈ [અથવા રાસ] ૨૯ ઢાળ ૬૨૪ કડી .સં.. ૧૭૨૮ આસો વદિ ૧૦ રવિ પચી આખમાં આદિ– સરસતિ ભગતિ નમી કરી, પ્રણમું સદગુરૂ પાય, વિઘનવિડારણ સુખકરણ, પરસિદ્ધ એહ ઉપાય. સમરૂ ગેડી પાસજી, પરતા-પુરણહાર, સામાયક ઉપરી સરસ, કહિસ કથા સુખકાર. સામાયિક સૂધે કરે, ત્રિકરણ સુદ્ધ ત્રિકાલ, સત્રમિત્ર સમવડિ ગણો, જિમ તૂટે જંજાલ. મરદેવી ભરતાદિમુનિ, કરિ સામાયક સાર, કેવલ કમલા તિણિ વરી, પામ્યા ભવને પાર. સામાયક મન સુધે કરે, પામી ઠામ પવિત્ર, તિણ ઉપરી તુમ સાંભ, ચંદ્રલેહા ચરિત્ર. વચનકલા તેહવી ન છે, સરસ બંધ રસાલ, તિણ જાણુ સહુ એ હુસે, સાંભલતાં ખુસીયાલ. અત – મોરિયાની ' ' ઢાલ ર૮મી – વીર વખાણું રાણું ચલણજી એ દેશી. તિમ તુમે ભવિયણ હિત ધરીજી, સામાઈક કરી શુદ્ધ, નિર્મલ થઈ જિમ નિસ્તરોછે, ઈમ કહિ જિને સંબુદ્ધ. ૧૦ છ છેદ ગ્રંથમિ એ અછિજી, સરસ સંબંધ રસાલ, ગુરૂમુખ સુણિ મેં ગાઇયોજી, બિચિબિચિ કવિયણ ખ્યાલ. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479