Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
રૂપવિમલ
[૧૮] જૈન ગૂર્જર કવિએ નં.૮૩. (૯) પ.સં.૪૦, હું ભં. નં.૧૨૦૭. (૧૦) સ્વરચિત બે સ્તવન સહિતઃ સં.૧૮૩૮, ૫.સં.૩૬, પ્ર.કા.ભં. દા.૧૦૪ નં.૧૧૩૧. (૧૧) લ.સં. ૧૮૯૧, વિ.દા. નં.૧૧૫૩. (૧૨) સં.૧૮૧૩ કી.શુ.૧, ૫.સં.૨૨, વિરમગામ સંઘ ભં. (૧૩) પ.સં.૧૦, મહિમા. પિ.૬૩. [જેહાપ્રોસ્ટ, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૪, ૨૬૯, ૫૦૧, ૫૭૯).]
પ્રકાશિત ઃ ૧. સંપા. કુમારપાળ દેસાઈ.]
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૩૦૮-૩૮ તથા પ૯૨, ભા.૩ પૃ.૧૩૦૧૧૨ તથા ૧૬૩૦. ચૈત્યવંદનાદિ ભાષ્યત્રય વાલા.ના ૨.સં. વિશે પહેલાં ૧૭૬૪ને પણ તર્ક કરેલ, જે પાછળથી છોડી દીધું છે. “પાર્થ જિન
સ્તવનને ૨.સં.૧૭૮૨ દર્શાવેલે, પરંતુ એમાં નવિમલ નામ લેવાથી ૧૨૮ જ અર્થઘટન કરવું જોઈએ. કવિ સામાન્ય રીતે વામ ગતિએ અંક દર્શાવે છે તે પ્રમાણે પણ ૧૭૨૮ જ થાય.] ૯૬૨. રૂપવિમલ (કનકવિમલશિ) (૩૪૪૫) ભક્તામર બાલા. ર.સં.૧૭૨૮ ચં.વ.૧ સોમે
(૧) શા. મૂલચંદ તત્ શ્રાવિકા રતનવહુ પઠનાર્થ. જૈનાનંદ.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૩૦.] ૬૩. કનકનિધાન (ખ. હંસપ્રમોદ-ચારુદત્તશિ) (૩૪૪૬) + રત્નચૂડ વ્યવહારી રાસ [અથવા ચોપાઈ] ૨૪ ઢાળ ૭૨૨
કડી ૨.સં.૧૭૨૮ શ્રાવણ વદ ૧૦ શુક્ર આદિ- સ્વસ્તિ શ્રી સભા સુમતિ, લીલાલબધિભંડાર,
પરતાપૂરણ પ્રણમીઈ, અડવડિયાં આધાર. પુરિસાદાણી પાસ જિણ, ત્રેવીસમા જિનરાજ, વામાનંદન સુગુણનિધિ, સારઈ વછિન કાજ. દાનેં જગ માંને સદૂ, દાને લતિ હેય, ઇહ ભવિ અવિહડ સુખ હુર્વે, સારાહે સહુ લેય. જેહ તર્યા તરસે જિમેં, સાંપ્રતિ જેહ તરત, તે સદ્ધ દાનપ્રભાવથી, ઈમ જિનરાજ કહેત. રતનચૂડ વ્યવહારીઓ, પુણ્યવંત પરસીદ્ધ,
તેહ તણા ગુણ વરણવું, નામ થકી નવનિધિ. અંત – ઢાલ ૨૪ – પાસ જિર્ણોદ જુહારી – એ દેશી.
સંવત ગયવ૨ આંખડી મુનીવર શશી ઉદારો રે (૧૭૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479