Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 424
________________ અઢારમી સદી [૧૧] જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ આમાં સમકિત પામ્યા પહેલાં ૮ દોષ ક્ષુદ્રતા, લેાભ, રતિ, દીનતા, મત્સર, ભય, શતા, અજ્ઞતા, ભવાભિનંદિતા નિવારવાના અને ગંભીરતા, ધૃતિ, સૌમ્યતા, ભદ્રકતા, ગુણુરાગીપણું, દક્ષતા, ધીરતા, ભવાટ્વિગ્નતા એ ગુણ ધારવાના જણાવેલ છે. આદિ – પ્રણમી સરસતી ભગવતી એ કહું વાત, અનુભવ તણી જે હતી એ. અંત - ઉગે સમકિત સૂર, જ્ઞાનવિમલ તણું નૂર, અંધતત્ત્વના વૃદ્ધિ, સહિજ સભાવતી સિદ્ધિ, (૧) પ.સં.૫-૧૪, આ.ક.ભ. (૩૪૩૧ કથીગ) [+] નવકારના પંચપદ પર, અગાપાંગ અને ચરણસત્તરી કરણત્તરી પર સઝાયા (૧) લ.સ.૧૯૧૯, પ્ર.શ્રા.શુ.૧પ. પ.સ`.૫-૧૦, આ.ક.બ. [પ્રકાશિત : ૧. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.ર.] (૩૪૩૨) + સઝાયા ૧૫ ૧ [+] સુલસા : સીલસુર`ગી રે મહાસતી. ૨ [+] ચંદનબાલાઃ કૌશ બીપતિ શતાનિકનૃપ મૃગાવતી તસ રાણી. ૩+ મનેરમાઃ મેાહનગારી મનારમા શેઠ સુદČન નારી રે. (પૃ.૬૧) ૪ [+] મહુરેહાઃ નયર સુદર્શન મણિરથ રાજા ૫ [+] દમયંતીઃ કુડિનપુર નામ તદની. $ + સીતા જનકસુતા સીતા સતી રે. (પૃ.૨-૨) ૭ + નંદા ઃ મેણુાતટ નચરઈ વસ”, (પૃ.૩૯૩) ૮ [+] ચૌદ પૂરવ: ચૌદ પૂરત્રધર ભક્તિ કરીજી. ૯ [+] ગુરુવિનય અથવા ગુરુની ૩૩ અશાતના : શ્રી ગુરૂની કરઇ સેવના.૧૦+ આત્મશિક્ષા : તે સુખિયા ભાઇ તે સુખિયા. (પૃ.૨૫૦) ૧૧ [+] વીસ અસમાધિસ્થાનઃ શ્રી જિન આગમ સાંભલી. ૧૨ [+] એકવીસ સબલ : કહુ` હવઈ સબલની વારતા. ૧૩ [+] પાપશ્રુતિ ઓગણત્રીસ : ધન ધન તે સુનિ ધના ધારી. ૧૪ [+] ત્રીસ મહામેાહનીય ઃ જિનશાસન જાણી આણી શુભપરિણામ. ૧૫ આડ ગુણુ : મેાક્ષ તણા કારણુ એ દાખ્યા. ૧૬ સમકિતઃ સુણિ સુણિ રે પ્રાણી કરિ સમકિત સ્યું સ્નેહ, ૧૭ બત્રીસ યોગસંગ્રહ : ભત્રિયણુ પ્રાણી રે જાણી આગમ, ૧૮ + પૂ°સેવાલક્ષણુ : ભવ્યને કર્મીના યોગથી. (પૃ.૨૫૧) ૧૯ [+] મુક્તિ અદ્વેષ પ્રાધાન્ય ઃ મુક્તિ અદ્વેષ ગુણુ પ્રગટે. ૨૦ + સચિત્તાચિત્ત પ્રવચન અમરી સમરી સા. (પૃ.૭૮) ૨૧ [+] ખત્રીસ દેષ સામાયિક સમે ધીર સુગુરૂપ્ય તમી. ૨૨ [+] થાનક કાઉસગ્ગ જ્ઞાત-નયણું ઊંધાડી સમતા. ર૩ + આત્મશિક્ષા : માહારા. : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479