________________
અઢારમી સદી
[૧૧] જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ
આમાં સમકિત પામ્યા પહેલાં ૮ દોષ ક્ષુદ્રતા, લેાભ, રતિ, દીનતા, મત્સર, ભય, શતા, અજ્ઞતા, ભવાભિનંદિતા નિવારવાના અને ગંભીરતા, ધૃતિ, સૌમ્યતા, ભદ્રકતા, ગુણુરાગીપણું, દક્ષતા, ધીરતા, ભવાટ્વિગ્નતા એ ગુણ ધારવાના જણાવેલ છે.
આદિ – પ્રણમી સરસતી ભગવતી એ કહું વાત, અનુભવ તણી જે હતી એ. અંત - ઉગે સમકિત સૂર, જ્ઞાનવિમલ તણું નૂર,
અંધતત્ત્વના વૃદ્ધિ, સહિજ સભાવતી સિદ્ધિ,
(૧) પ.સં.૫-૧૪, આ.ક.ભ.
(૩૪૩૧ કથીગ) [+] નવકારના પંચપદ પર, અગાપાંગ અને ચરણસત્તરી કરણત્તરી પર સઝાયા
(૧) લ.સ.૧૯૧૯, પ્ર.શ્રા.શુ.૧પ. પ.સ`.૫-૧૦, આ.ક.બ. [પ્રકાશિત : ૧. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.ર.] (૩૪૩૨) + સઝાયા
૧૫
૧ [+] સુલસા : સીલસુર`ગી રે મહાસતી. ૨ [+] ચંદનબાલાઃ કૌશ બીપતિ શતાનિકનૃપ મૃગાવતી તસ રાણી. ૩+ મનેરમાઃ મેાહનગારી મનારમા શેઠ સુદČન નારી રે. (પૃ.૬૧) ૪ [+] મહુરેહાઃ નયર સુદર્શન મણિરથ રાજા ૫ [+] દમયંતીઃ કુડિનપુર નામ તદની. $ + સીતા જનકસુતા સીતા સતી રે. (પૃ.૨-૨) ૭ + નંદા ઃ મેણુાતટ નચરઈ વસ”, (પૃ.૩૯૩) ૮ [+] ચૌદ પૂરવ: ચૌદ પૂરત્રધર ભક્તિ કરીજી. ૯ [+] ગુરુવિનય અથવા ગુરુની ૩૩ અશાતના : શ્રી ગુરૂની કરઇ સેવના.૧૦+ આત્મશિક્ષા : તે સુખિયા ભાઇ તે સુખિયા. (પૃ.૨૫૦) ૧૧ [+] વીસ અસમાધિસ્થાનઃ શ્રી જિન આગમ સાંભલી. ૧૨ [+] એકવીસ સબલ : કહુ` હવઈ સબલની વારતા. ૧૩ [+] પાપશ્રુતિ ઓગણત્રીસ : ધન ધન તે સુનિ ધના ધારી. ૧૪ [+] ત્રીસ મહામેાહનીય ઃ જિનશાસન જાણી આણી શુભપરિણામ. ૧૫ આડ ગુણુ : મેાક્ષ તણા કારણુ એ દાખ્યા. ૧૬ સમકિતઃ સુણિ સુણિ રે પ્રાણી કરિ સમકિત સ્યું સ્નેહ, ૧૭ બત્રીસ યોગસંગ્રહ : ભત્રિયણુ પ્રાણી રે જાણી આગમ, ૧૮ + પૂ°સેવાલક્ષણુ : ભવ્યને કર્મીના યોગથી. (પૃ.૨૫૧) ૧૯ [+] મુક્તિ અદ્વેષ પ્રાધાન્ય ઃ મુક્તિ અદ્વેષ ગુણુ પ્રગટે. ૨૦ + સચિત્તાચિત્ત પ્રવચન અમરી સમરી સા. (પૃ.૭૮) ૨૧ [+] ખત્રીસ દેષ સામાયિક સમે ધીર સુગુરૂપ્ય તમી. ૨૨ [+] થાનક કાઉસગ્ગ જ્ઞાત-નયણું ઊંધાડી સમતા. ર૩ + આત્મશિક્ષા : માહારા.
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org