SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ આતમ એહી જ શીખ સંભાલે. (પૃ.૨૪૬) ૨૪ + નવકારઃ એહ નવકાર તણું ફલ સાંભલી. (પૃ.૨૪૫) ૨૫ [+] આઠ દષ્ટિઃ ચિદાનંદ પરમાતમરૂપ. ૨૬ + અષ્ટભંગી : સુગુરૂ સુદેવ સુધમ્મ તુ જેહ તત્ત્વ ન જાણે. (પૃ.૨૪૫) ૨૭ [+] પંદર તિથિઃ આતમ અનુભવ ચિત્ત ધરો. ૨૮ [+] વિગયની વિગયઃ શ્રત અમી રે સમરી સારદા. ર૯ મુહપત્તી: પડિલેહણ મુહપતી ૫ણવીસ. ૩૦ [+] મુહપત્તપડિલેહણઃ પ્રણમી શ્રુતદેવી શારદા. ૩૧ [+] કાઉસગ્ગ ૧૯ દેષઃ સકલ દેવ સમરી અરિહંત. ૩૨ [+] દેવસિય પડિક્કમણ વિધિઃ સુગુરૂ ગણધર સુગુરૂ ગણધર. ૩૩ [+] રાઈપ્રતિક્રમણવિધિ: પ્રથમ જાગી પ્રથમ જાગી થઈ સાવધાન. ૩૪ + (બ્રાહ્મી) સુંદરી : રૂડે રૂપિ રે સીલ-હામણિ સુંદરી. (પૃ.૩૯૨) ૩૫ + સાત વ્યસનપરિહારઃ વારિ તૂ વારિ તૂ વ્યસન સપ્તકમિ. (પૃ.૪૦૮) ૩૬ + આતમા ઉપર સુમતિશીખઃ સુમતિ સદા સુકલીણી વીનવઈ. (પૃ.૧પ૬) ૩૭ + કાયાકામિની ઃ સુગુણ સોભાગી હે સાહિબ માહરા. (પૃ.૨૬૬) ૩૮ [+] સીમધર ગણધરઃ ગણધર ગુણમણિ રાહણભૂધર. ૩૯ કુંજરઋષિઃ સહજસુંદર મુનિપુરંદર. ૪૦ [+] મહસેનમુનિ સહજસોભાગી હે સાધુશિરામણી. ૪૧ [+] જયભૂષણમુનિ નમો નમો જયભૂષણ મુને. કર [+] પનાભનૃપ : પદ્માવતી સમ પદ્મપુરીને. ૪૩ [+] સીમંધરના ૩૨ કેવલી શિષ્યઃ પિતનપુરી પૃથવીપતી. ૪૪ [+] [રત્નમાલાના પાંચ બાંધવ]: રત્નતી નયરી ભલી. (૧) પ.સં.૨૬-૧૩, હા.ભં. દા.૭૯ નં.૧૫. (ઉપરનામાંથી ૪થી ૨૧, ૨૨થી ૨૮, ૩૦થી ૪૩ ઉપરાંત) ૪૫ [+] શ્રાવકગુણ. ૪૬ [+] ચતુર્વિધ આહાર પરિજ્ઞાન. ક૭ [+] ઇરિયાવહી કુલક.. (૨) ૫.સં.૩૨-૧૩, આ.ક.મં. ૪૮ + વણઝારા : નરભવ નયર સેહામણું, (પૃ. ) ૪૯ + ૧૬ સુપનઃ શ્રી ગુરુપદ પ્રણમી કરી. (પૃ.૨૨૩) ૫૦ + ચેતનબોધઃ ચેતન અબ કછું ચેતી. (પૃ.૨૪૬) ૫૧ + સતાસતીઃ સુપ્રભાત નિત્ય વંદિયે. (પૃ.ર૬૨) પર + રાત્રિભોજનઃ શ્રી ગુરુપદ પ્રણમી. (પૃ.૨૬૩) ૫૩ + હિતશિક્ષા : આપે આપ સદા સમજાવે. (પૃ.૩૬૫) ૫૪ + કૌશલ્યા: દશરથ નૃપ કૌશલ્યાને કહે. (પૃ.૩૮૫) ૫૫ બ્રહ્મચર્ય. [વિવિધ સઝા – મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈસા સૂચિ ભા.૧.] પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. (ઉપર પૃષ્ઠક દર્શાવ્યા છે.) [૨. પ્રાચીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy