SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૩] જ્ઞાનવિમલસૂરિ-યવિમલ. સ્તવન રત્નસંગ્રહ ભા. ૨ (અનેક સઝાયો, તેમાં ૧૫, ૧૬, ૧૭, ૨૮, ૩૯, ૫૩, ૫૫ નથી).]. (૩૪૩૩) [+] પંદરતિથિઅમાવાસ્યાની ૧૬ સ્તુતિ (૧) લિ. વિજયગણિભિ. શ્રી જાવદ મળે. ૫.સં.૩–૧૪, જૂની, આ.કા.ભં. (૨) પ.સં.૫-૧૫, નવી, આ.કમં. [પ્રકાશિતઃ ૧. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.૧.] (૩૪૩૪) [+] શાંતિજિન જન્મભિષેક કલશ ૩૩ કડી, આદિ – ઢાલ રાગ વસંત તથા નટ-હીચમાં. શ્રી શાંતિ જિનવર સયલ સુખકર, કપ સ ભણય તાસ, જિમ ભાવિકજનનેં સવ સંપતિ, બહુલ્ય લીલવિલાસ. અંત - ઈમ શાંતિજિનને ક૯૫ ભણતાં, હે ઈ મંગલમાલ, કલ્યાણકમલા કેલિ કરતાં કહય લીલવિલાસ. જિનસ્નાત્ર કરીય સહેજે તરીય, ભવસમુદ્ર અપાર, શ્રીઈ જ્ઞાનવિમલ સૂરદ જપે, શ્રી શાંતિજિન જયકાર. ૩૩ (૧) સં.૧૯૪૭ અસાડ વદ ૬ લિ. ભેજક ઉત્કમચંદ સરૂપચંદ આત્મા અર્થ. શ્રી નાગોરમેં આદીજીન પ્રાસાદે. પ.સં.૪–૧૨, જશ.સં. [લહસૂચી.] પ્રિકાશિત ઃ ૧. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.૧, ૨. વિવિધ પૂજા સંગ્રહ તથા અન્યત્ર.] (૩૪૩૫) સીમંધર સ્વામીને વિનતિ ૩૩ કડી આદિ – સુણિ શ્રીમંધર સાહિબાજી, સરણાગત-પ્રતિપાલ, સમરથ જગજન તારવા, કરિ માહરી સંભાલિ. કૃપાનિધિ સુણિ મરી અરદાસ, તારે છે વિસાસ, કૃપા. પૂરો હમારી આસ, કૃપા. આંચલી. અંત – જ્ઞાનવિમલ ગુણથી લહેજી, માહરા મનની રે હંસ, પૂરી શિશુ સુખીઓ કરે , મુઝ માનસસર-હેસ. ૩૩ કૃપા. (૧) સં.૧૭૮૬ માધ સુદિ ૩ શનૌ લો.૫૦ શ્રા. છવી પઠનાથ. પ.સં.૩-૯, સીમધર. દા.૨૦ ૭૭. [આલિસ્ટઈ ભા.૧, લીંહસૂચી, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૯૦, ૫૪૨).] (૩૪૩૬) યતિ પ્રતિક્રમણ સૂત્ર-પગામ સઝાય પર બાલા, ૨.સં. ૧૭૪૩ રાધનપુરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy