________________
જ્ઞાનવિમલસૂરિ-યવિમલ [૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૪
એમ ગુણવિશાલા કુસુમમાલા જેડ જન કંઠે હવે, તે સકલ મંગલકુશલ-કમલા સુજસલીલા અનુભવે. ૪ –ઇતિ દશવિધ યતિધર્મ સજઝાય સંપૂર્ણ સર્વગાથા ૧૩૬.
(૧) સંવત ૧૮૦૯ વર્ષે પોષ માસે શુકલપક્ષે ત્રયોદશ્યો તિથી બુધવારે લિખિત ઋ. લાધાજી. હા.ભં. દા.૮૨ નં.૨૧૩. (૨) લ.સં. ૧૮૪૯ ફાગણ સુદ ૧૦ બુધ નવાનગરે. માણિકયસાગરેણ. છે.ભં. (૩) પ.સં. ૬-૧૩, આ.ક.ભં. (૪) પા.ભં.૩, (૫) ૫.સં.૮-૧૧, ડા. પાલણપુર દા.૩૬. (૬) પ.સં.૮, જય, નં.૧૦૯૯. (૭) જૈ.એ.ઈ.ભં. ('તીર્થમાલા”ની સાથે). [જૈહાપ્રોસ્ટ, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૫, ૪૧૦, ૫૦૯, પપ૧).]
[પ્રકાશિત : ૧. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.ર.] (૩૪૨૯) [+] સુદશન કેવલી અથવા] શ્રેષ્ઠિ સઝાય ૬ ઢાલ આદિ– સંયમવીર સુગુરૂપાય નમો – એ દેશી.
સંયમીર સુગુરૂ પય વંદી, અનુભવ ધ્યાન સદા આનંદી, લલના-લોચન-બાણ ન વધ્યો, શેઠ સુદર્શન જેહ પ્રસીદ્ધો. ૧. તેહ તણું ભાડું સઝાય, શીલવ્રત જેહથી દઢ થાય, મંગલકમલા જિમ ઘર આવે, ત્રિભુવનતિલક સમાન કહાવે. ૨
ઢાલ ૬. બે બે મુનિવર વહેરણ પાંગર્યાજી – એ દેશી. શેઠ સુદર્શન ગજ ઉપરે ચઢયાળ, વાજે તીહાં ચામરછત્ર પવિત્ર ૨, જયત નિશાન બજર્વે નયરમાંજી, નાટક બત્રીશ ધ્વનિ ચિત્ત રે; માટે મહિમા મહિયલ છે શીલને રે.
સહજ ભાગઈ સમીકીત ઉજલ્જી, ગુણના ગુણ ગાતાં આનંદ
થાય રે, જ્ઞાનવિમલ ગુણ વાધઈ અતિ ઘણુજી, અધિક ઉદય હુઈ
સુજસ સવાય ૨. . ૧૨ (૧) પ.સં.૭-૧૨, ખેડા ભં૨. દા.૩ નં.૧૭૦. (૨) સં.૧૭૮૫ કા. વ.૩ શન. ૫.સં.૫-૧૨, જશ.સં. નં.૨૯૫. [જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૭).]
[પ્રકાશિત ઃ ૧. અપ્રગટ સઝાય સંગ્રહ. ૨. પ્રાચીન સઝાય તથા પદસંગ્રહ.] (૩૪૩૦) આઠ ગુણ પર સ, પજ્ઞ ટબા સહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org