SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનવિમલસૂરિ નયવિમલ [૪૦] જૈન ગૂજર કવિઓ: ૪ હેત કરી ચિત્ત ચેપ ફ્યૂ, લખીઓ શ્રી શ્રી ચંદ્રજરાસ. સં.૧૮૬૯ સાકે ૧૭૩૪ પ્રવર્તમાને ફાવદિ ૨ ગુરૌ. [É. 29 (૧૮) સવગાથા ૨૩૮૪ ગ્રંથાગ્રંથ ૬૮૩૮. ઇતિ શ્રી ચંદ્રપ્રબંધે પ્રવાસચર્યાયાં. ઇત્યાઘનેક વિચારસારમય આનંદમંદિરનાગ્નિ રાસ કે ચતુર્થાધિકાર સમાપ્તઃ ૪ ઇતિ શ્રી ચંદ્ર કેવલી રાસ. આનંદમંદિરનામા સંપૂર્ણ લિખિતઃ પંડિત સુખસાગરગણિના શ્રી રાજનગરે સંવત ૧૭૭ વર્ષે કાર્તિક વદિ ૪ દિને સોમવારે. પ.સં.૧૭૨-૧૫, આ.કાભં. (૧૯) પ.સં.૨૩૪, .ભં. (૨૦) સવગાથા ૨૩૯૪ ગ્રંથાગ્રંથમાન ૭૬૪૮ સકલભટ્ટારકપુરંદર ભમણિભાલ સ્થલતિલકાયમાન ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી વિજયમાન સૂરીશ્વર શિષ્ય પંડિત શ્રી પ. મહિમાવિજયસૂરિ શિષ્ય પંડિત શ્રી રૂપવિજયગણિ શિષ્ય પં. શ્રી છત વિજય લપિકૃતં. સં.૧૭૮૩ વર્ષે ફાગણ સુદિ ૭ દિને વાર કરે લખિતા શ્રી ખંભાત બંદરે સકલ ભટ્ટારક શ્રી શ્રી વિજયઋહિરી વિજયે રાજયે સુર્ભ ભવતુ. પ.સં.૨૦-૧૪, ભ.ભં. (૨૧) સં.૧૮૩૬ શાકે ૧૭૦૧ ભાદ્રપદ માસે શુકલપક્ષે ૫ ભેમવાસરે લિ. શ્રી લીબડી મળે. ૫.સં.૨૭૦–૧૪, લીં.ભં. (૨૨) પં.૧૮૫૬ ચૈત્ર કૃષ્ણપક્ષે ત્રયોદશી તિથૌ ચંદ્રવાસરે લિ. લીબેપૂરી મધ્યે. શ્રી શાંતિનાથ પ્રસાદાત. લેહરા જયરાજ જયેઠા લખાવત આત્માથે વાંચનાથે. ૫.સં.૩૫-૧૩, લી.ભં. (૨૩) ગ્રં.૬૯૩૯ લ.સં.૧૮૫૭, ૫.સં. ૩૮૪, લી.ભં. દા.૨૫ નં.૧. (૨૪) સંવત ૧૮૮૪ વર્ષે જેષ્ટ વદિ દ્વાદશ્ય તિથી ભેમવાસર દિને લિપીકૃત શ્રી ફલવહી (ફલોધી) મળે. ૫.સં. ૧૪૪-૧૫, અનંત. ભં. [ડિકેટલેગભાઇ વૅ.૧૯ ભા.૨, જૈહાપ્રોસ્ટ, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસુચિ, ભા.૧ (પૃ.૨૪૫, ૫૦૦).] પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમશી માણકા [૨. સંપા. કપૂરચંદ રણછેડદાસ વાયા.] (૩૪૧૯) + અશોકચંદ્ર રોહિણી રાસ ૩૧ ઢાળ ૨.સં.૧૭૭૪ માગશર શુ.પ સુરત પાસે સદપુરે દૂહા. સુખકર શ્રી સંખેશરૂ, પાસ જિર્ણોદ દયાલ, પ્રણમી પદયુગ તેહના, મનવછિત સુખ રસાલ. પરતાપૂરણ પરગડે, મહિમા મહિમનિવાસ, ધરણરાય પદમાવતી, પૂરો વંછિત આશ. ૨ પાસ જખ્ય જસ શાસને, સાનિધ કરે કર જોડ, આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy