SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩૯] જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ ૫.સં.૧૯૭-૧૩, સીમંધર, દા.૨૨. (૫) સં.૧૮૨૭ શાકે ૧૬૯૨ કા.કૃ.૩ ભમે ધર્મનાથ પ્રસાદાત્ ઉવરંગાબાદે લ. પ.સં.૨૯૮-૧૧, મો. સુરત પિ.૧૨૦. (૬) સં.૧૮૫૭ માહ શુ.૧૩ મે લિ. પં. હીરાચંદ શિ. પં. દેવચંદ વેહરા જયરાજ્યન વાંચનાર્થ. લી.ભં. દા.૨૫ નં.૧. (૭) લિ. સ્ત• ભતીર્થ. ૫.સં.૧૯૩-૧૫, તા.ભં. દા.૭૮ નં૭. (૮) સં.૧૮૬૩ માર્ગ, સિર વ.૫ મંગલ લ. પં. (નામો છેકી નાખ્યાં છે) વીરમગ્રામે અજિત શાંતિ પ્રસાદાત. પ.સં.૨૧૭-૧૬, ઝીં. દા.૩૫ નં.૧૬૧. (૯) સં.૧૮૬૪ શાકે ૧૭૨૯ માધ શું.૮ ભગુવાસરે લિ. રૂપહંસગણિના. બ્રા પં. શિવહંસ લિ. ૫.સં.૨૦૧૬-૧૬, મો. સુરત પિ.૧૨૦. (૧૦) ૫.સં.૨૨૭–૧૩, વી.ઉ.ભં. દા.૧૯, (૧૧) સં.૧૭૭૦ ફા.શુ.૧૪ બુધે પં. સુખસાગરગણિના રાધનપુર નગરે. ૫.સં.૧૫૫-૧૭, ખેડા ભં.૩. (૧૨) સં.૧૮૭૩ માઘ શુ. ૭ અર્કવાસરે ખેટકપુરે કષભ પ્રસાદાત સેઢી વેત્રવપકઠે લિ. પં. રાજરત્ન શિ. મુનિ અને પરત્વેન. પ.સં.૧૫૫–૧૪, ખેડા ભં.૩. (૧૩) ભં. વિજયદેવસૂરિ શિ. પં. લબ્ધિવિજય શિ. પં. રત્નવિજય શિ. પં. વિવેકવિજય શિ. પં. અમૃતવિજયેન લિ. સં.૧૮૨૪ માહા શુ.૭ શનિ ખેટકપુરે મૂળ અમદાવાદ જૈનશાળાની પ્રત લાવી ઉતારી પટેલ વકીલ વરજલાલ લેણદાસ સં.૧૯૨૭ માહા શુ.૭ શનિ ખેટકપુરે ૫.સં.૧૯૫–૧૯, ખેડા ભ. દા.૭ નં.૮૮. (૧૪) ગુરૂ હીરાલાલજી રહેવાસી કિલ્લે ખેડાના અર્થે ખેડાના રહેનાર વ્યાસજી કાલીદાસ પ્રાણનાથે લખે સં.૧૯૪૦ આ સુ.૧૦ ચંદ્રવાર. ૫.સં ૩૦૪-૧૨, મે. સુરત પ.૧૨૨. (૧૫) પ.સં.૩૧૫-૧૧, ગુ. નં.૫૪-૨. (૧૬) સં.૧૭૮૧ શાકે ૧૬૫૬ વૈશુ.૧૦ સવાસરે બહણપુર સહાદ્રગે પં. જયસુંદરગાણિભિક લિખાપિત. વિમે. અમદાવાદ. (૧૭) સવગાથા ૩૩૮૫ ગ્રંથાગ્રંથ લોક સંખ્યા ૭૯૩૮ ઈતિ શ્રી ચંદ્ર પ્રબંધે પ્રવાસચર્યાયાં....અનેકવિચારસારમય આનંદમંદિરનાખિ રાસકે ચતુર્થોધિકારઃ સંપૂર્ણ શ્રી શ્રી વિદ્યાપુરે ગ્રામે લિષિતસ્ય વાચયા, શ્રીમદેવરિય ગણે શ્રી ચિંતામણુ પ્રસાદયેત. સકલભદારકપુરદર ભ. શ્રી શ્રી વિજયપ્રભસૂરી તતશિષ્ય પં. શ્રી હેમવિજયગણિ તતશિષ્ય પં. ગગવિજયગણિ તત સુશિષ્ય પં. શ્રી ગજવિજયગણિતતશિષ્ય પં. શ્રી હંસવિજયગણિ તતશિષ્ય પં. મુક્તિવિજયગણિ લિપિકૃત્ય શિષ્યાદિહેતવે. સંવત અઢાર ઓગણત્તરે રહ્યા વિદ્યાપુરે ચોમાસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy