SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનવિમલસૂરિ-નવિમલ [૯] જૈન ગૂર્જર કવિએ ૪ શ્રી વિનયવિમલ પંડિત વૈરાગી, શીક્ષા તેહની લહીઈજી, શ્રી વિજયપ્રભસૂરીની આણા, સીસ ધરી નિરવહીઈજી. ૧૦ ધીરવિમલ પંડિત તસ સેવક, સમયમાંને શુધિ વાણીજી, શક્તિ પ્રમાણે ક્રિયા અનુસરતા, સીષવતા ભવી પ્રાણી છે. ૧૧ વદ્ધમાનતપકારક તેહના, લધિવિમલ તસ સીસાજી, લઘુ સેવક નવિમલ વિબુધજી, બુદ્ધિમાં સબલ જગીસા. ૧૨ સયણુ સહાયે ચિત્ત નીરમાઈ, ઉપસંદ કરી લીધું, આચારીજ પદ જ્ઞાનવિમલ ઇતિ, નામ થયું સુપ્રસિદ્ધજી. ૧૩ નિધિ યુગ મુનિ શશી સંવત માને (૧૭૪૯) ફાગણ સુદિ - પંચમી દિવસેંજી, પત્તન નયર તણે નસ પાસે, પદ પાગ્યા સુભ દેસેજી. ૧૪ શ્રી વિજયપ્રભસૂરીને પાટે, પક્ષ સંવેગી સુહાયાજી, જ્ઞાનવિમલસૂરી સંપ્રતિ દીપે, તેજે તરણ સવાયા છે. ૧૫ તિણે એ આનદમંદિર નામે, રાસ કર્યો સુહે , સાગર વિજય બીદૂ સમવાઈ, સુણવાને સંકેત છે. ૧૬ રાધનપૂર સહેરે પ્રારંભે, સંપૂર્ણ થયે તિહાંઈજી, નભ મુનિ મુની સિંધુ સંવત માને ૧૭૭૦, અધિક અધિક ઉછાંહિ. ૧૭ માહ સુદિ અજુઆલી તેરસ, પુષ્પારકને યોગેજી, સ્નાત્ર છત્રદિને ચઢયો પ્રમાણે, એહથી સુષીઓ સવિ ગજ. ૧૮ અરિહંત સિદ્ધ સુસાધુ સુધર્મના, મંગલ એહિ ચારજી, એ આનદમંદિરમાં તેહથી, સુષીએ બહુ સંસાર. ૧૯ એકશત એકાદશ છે ઢાલાં, નવનવ બંધ રસાલાજી. સાહસહસ્ત્ર ષટ માન ગ્રંથ, ભણતાં મંગલ માલાજી. ૨૦ શત છીહરિ ગુણયલ ગ્રંથઈ. - (૧) મહે. રવિવર્ધન શિ. પંઋદ્ધિવર્ધાના શિ. પં. ધીરવહન શિ. પં. સંપ્રતિ કલ્યાણવાદ્ધના શિ. પં. રંગવદ્ધનગણિના સ્થભતીર્થ - બંદિરે સં.૧૭૭૨ ફાશ.૭ રવિજયવારે લિ. પ.સં ૨૫૭–૧૨, હા.ભં. દા.૭૮ નં.૧૨, (૨) સં.૧૭૭૯ ચે.વ.૮ બુધે રાજનગરે. પ.સં.૩૫૫–૧૧, ખેડા ભ. દા.૬ નં.૨. (૩) સં.૧૭૮૦ કા.વ.૧૨ સેમે. ૫.સં.૧૩૧૨૧, વિજાપુર જ્ઞા.ભં. નં.૬૦૯. (૪) સં.૧૭૯૩ આષાઢ શુ.૧૫ રાજનગરે લિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy