________________
અઢારમી સદી
[૩૭] જ્ઞાનવિમલસૂરિ-નવિમલ સંપ્રતિ કાલે તીર્થ છે, જે મહિમાભંડાર, પણ એ અતીત ચવીશમેં, કહી ઉત્પત્તિ વિસ્તાર.
૩૦
૩૧
જિનગુરૂ સરસતીને નમી, તેમ પ્રણમી કાર, શ્રી શ્રી ચન્દ કેવલી તણો, કહું કથા અધિકાર, જેમ જામ્યો છેશાસ્ત્રમાં, ગુરૂપદેશે રસાલ,
નામઠામ તસ દાખવું, સુણજે થઈ ઉજમાલ. અંત - ઢાલ ૧પમી રાગ ધન્યાસી. તપગચ્છકે સુલતાન સુહાવે એ દેશી.
ત૫ગ નીમલ જિમ ગંગાજલ લાયક નાયક તેહના, શ્રી આનંદવિમલ સૂરીસર, સંપ્રતિ સંવેગ ગુણ જેહનાજી. ૧ સુણો ભવીયત સાધ તણું ગુણ, ભણો ભાવ ધરીનેંજી, જિનદર્શન મુનીવંદન એ બેહુ, મેટાં કરણું ભવિનંછ. ૨ સુક્રીયાઉધાર કરીને જેણે સાસનસભા ચઢાઈજી, કુમત-જલધીમાં પડતાં જનને બોધ દીઓ સુખદાઈજી. ૩ શ્રી વિજયદાન સુરીસર સુંદર, તસ પાટિ દિનકર સરીષાજી, અઢાર(અઢી) લાખ જિનબિંબ પ્રતિષ્ઠી, જામતે (જિનમતે) શુદ્ધા
પરિળ્યા. ૪ હારો હીરવિજ્ય જયો સુરી, કીર્તિ સજી જિણે ગરીજી, સાહિ અકબરનિંગની જવયણે, જિનમત સ્પં મતિ જરીજી. ૫ સાહિબ સલેમ આગલિં જય વરીએ, શ્રી વિજયસેનસુરી ગુંણ
દરીઓ, બિરૂદ સવાઈ જગતગુરૂ ધરીએ, મતિ સુરગુરૂ અધીકરીઓ. ૬ શ્રી વિજયદેવસૂરીશ્વર તાસ પાટે, ઉદયે અવિચલ(અભિનવ) ભાણજી આચારીજ શ્રી વિજયસિહ સૂરીસર, જ્ઞાન ક્રિયા ગુણ જંણજી. ૭ અનુક્રમે તે આચારિજ સુરપતી, પ્રતિબોધનને પોહતાજી, શ્રી વિજયદેવસૂરી નીજ પટે થાપે, શ્રી વિજયપ્રભસૂરી વિનીતાછ.૮ સંપ્રતિ તે જયવંતા દૂતા, તસ પટૅ (ગ) સોભાકારી, શ્રી આણદવિમલસૂરી દીક્ષિત, કવિ ધર્મસિહ મતિ સારીજી૯ તસ શિષ્ય શ્રી(વિજયવિમલ વિબુધવર, કીતિવિમલ કવિ સીસ
તેહનાજી, શુદ્ધાચારી શુદ્ધાહારી, બિરૂદ કહી જે તેહના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org