SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનવિમલસુરિ-નયવિમલ [૩૯] જૈન ગૂર્જર કવિઓ: ૪ ઋદ્ધિ વૃદ્ધિ નવ નિદ્ધિ સિદ્ધિ સંપદા રે, લીલા લહૈ વિશાલ. ભણો. ૯ –ઇતિ શ્રી રણસિંહ રાજઋષિ રાસ સંપૂર્ણ (૧) સંવત ૧૮૦૨ વષે કાર્તિક માસે શુકલપક્ષે ત્રયોદશી રવિવારે શુભ ભવતુ લિખતે સૂરતિબિંદરે લેખકપાઠકઃ કલ્યાણ ભવતુ. પ.સં. ૫૫–૧૩, આ.કા.ભં. (૨) સર્વગાથા ૧૧૨૨ ઇતિ શ્રી રણસિંહ રાજઋષિરાસ સંપૂર્ણમ્. સં.૧૮૧૩ પિસ વદ + ગુરી લિ. મહેપાધ્યાય શ્રી સુંદરસૌભાગ્યગણિ શિ. ખુશાલસૌભાગ્યગણિ શિ. મુનિ રંગસૌભાગ્યેન લિપિકૃત સુર્યપુર મ. પ.સં.૪૫-૧૫, વી.પા. (૩) પ.સં.૬૩-૧૧, રત્ન.ભં. દા.૪૨ નં.૮. (૪) સં.૧૭૬૫ કા.શુ.૧૩ શનિ. ૫.સં.૩૫–૧૬, મુક્તિ. નં.૨૩૫૭. (૫) પ.સં.૧૭-૧૩, દા.૨ નં.૩૮. ભાગ્યરત્ન મુનિ ખેડા. [હેજે. જ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૦).] (૩૪૧૭) + વીસ સ્થાનક સ્વ. કડી ૮૧ ૨.સ.૧૭૬૬ પોષ વદિ ૮ બુધ સુરતમાં આદિ– શ્રી જિન-મુખકજ વાસિની, બ્રહ્માણી શ્રુતદેવિ, થાનક તપ મહિમા વિધિઈ, હું પણું નિતમેવ. ૧ અંત – સૂરતિ બંદિર સુંદર શ્રાવક થાનક તપ આદરતા, તેહ તણા વિધિ જાણુણ હતઈ, પ્રબલ પુણ્ય અનુસરતાજી. બલિ. ગ્રંથ વિચારામૃતથી નિસુણી, જ્ઞાનવિમલ ગુરૂ વાણીજી, સમકિત અનુભવ ઉલર્સ એહથી, અવર ન એહ સમાણી છે. સંવત રસ ઋતુ મુનિ વિધુ માસે, પિસ વદિ આઠમિ બુધવારઈજી. ભણવા કાજૈ તવન કર્યું એ, નિતુનિતુ મંગલ આરજી. ૮૧ બલિહારીશ્રી જિન તણી. (૧) ૫.સં૬-૧૧, વી.ઉભં. દા.૧૭. પ્રકાશિત ઃ ૧. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.૧. (૩૪૧૮) + ચંદકેવલી રાસ અથવા આનંદ મંદિર રાસ ૧૧૧ ઢાળ ૨૩૯૪ કડી ૨.સં.૧૭૭૦ માહ સુદ ૧૩ રાધનપુરમાં આદિ દેહા. સુખકર સાહેબ સેવીયે, શ્રી સંખેસર પાસ, જાસ સુજસ જગ વિસ્તર્યો, મહિમાનિધિ આવાસ. વાસવપૂજિત ચરણકજ, રજપાવિત ભૂપિઠ, પરતાપૂરણ પરગડે, એહ અવર ન દીઠ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy