SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩૫] જ્ઞાનવિમલસૂરિ-નવિમલ પ્રકાશિત ઃ ૧. પ્રા.તી.સં. પૃ.૧૩૨થી ૧૪૦. (૩૪૧૬) રણસિંહ રાજર્ષિ સ ૩૮ ઢાળ ૧૧૨૨ કડી લ.સં.૧૭૬૫ પહેલાં આદિ– સકલ સમિહિત સુરલતા, સીંચન નવજલધાર, શ્રી શંખેશ્વર પાસજી, પ્રણમી પ્રાણઆધાર. જિમ ઉપદે સમાલા થઈ, જિણ હેતઈ જિણઈ કીધ, જે પ્રકરણ છે રૂઅડ, આજ લગે (પા. સંપ્રતિ સમે) સુપ્રસિદ્ધ. ૨ તે રણુસહ નરિંદની, કહું કથા અભિરામ, સાંભળતા સવિ સુખ હુઈ, સીઝે વંછિત કામ. અંત – એ રણસિહ નરિંદને, હિત હેતે હે કરી ઉપદેશમાલ, તેહ સંબંધ પ્રકાસીઉં, સુણ સમઝ હે ભવિબાલગોપાલ સાધુ. દુર્ઘટી નામે વૃત્તિ છે, તેહ માહઈ હે કહ્યું એહ ચરિત્ર, તિહાંથી એ સંબંધ આણી છે, તે સુણતાં હે હાઈ જન્મ પવિત્ર. ૨૮ ઢાલ ૩૮મી સાંભરીયા ગુણ ગાવા મુઝ મનિ હીરનાજી – એ દેશી. ભણ ભવિ ઉપદેશમાલા હિત ધરી રે, જિમ હેઈ કેડિ કલ્યાણ ઈહ લેકે તસ સુમતિ સુરૂચિ શુભ વાસના રે, આયતિ લહે નિર્વાણુ. ભણો. ૧ શ્રી વિજયપ્રભસૂરિ પુરંદર જાણીયે રે, શ્રી તપગચ્છ શિણગાર, વિમલ ભાષાઈ તસ ગછ શોભાકારકુ રે, વારૂ યસ વ્યવહાર. ભણો. ૪ સુવિહિત મુનિ મર્યાદાગુણની રે, શ્રી વિનયવિમલ કવિરાય, તાસ વિનેય અમેય અજય ગુણાકરૂ રે, ધીરવિમલ કવિરાય ભણ. ૫. તાસ સીસ નવિમલ મતિ જેહની રે, દેખીને ગુણગેહ, પુન્ય પસાઈ સુવિહિત આચરણ થકી રે, સૂરિ બિરૂદ લહે (એહ). ભણો . ૬ નાનવિમલસૂરિ નાંમેં સંપ્રતિ જે છે રે, સજન જનસુખકાર, રચના કીધી ભવિજન ભણવા જાણવા રે, અનોપમ એ અધિકાર. ભણ. ૭ અડત્રીસે ઢાલે કરી સુલલિત પદબંધ શું રે, સંપૂરણ થયો એહ, એ ઉપદેશમાલા અર્થ હૃદયમાં ભાવતાં રે, વાધઈ ધર્મસને ભણા.૮ ભણે ભણાવં લિખેં લિખા સાંભલે, તસ ઘરિ મંગલમાલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy