________________
જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ [૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૪
વ્યવહારીયા એ.. તિણિ પણ એ અભિગ્રહ કર્યા એ, એહ લિખ્યા પરમાણુ, અણુ
વ્રત ધારીયા એ. ૨૦૪ વલી જે ભાવ થકી ગ્રહે એ, સમક્તિને અનુયાય, અણુવ્રત ગુણ
ઘતેં એ. તસ ઘરે નવનિધિ સંપદા એ, પ્રસરે પૂરણ પ્રેમ, મરથ સત્ય
ફલે એ. ૨૦૫ શ્રી જ્ઞાનવિમલ સુરદન એ, મુખથી એ વ્રત લીધ, ધરી સમ
કિત ભલું એ, એહ ભણતાં સુણતાં થકાં એ, વાધે ધર્મને ઢાલ, વહે ગુણ
નિર્મલા એ. ૨૦૬ પ્રકાશિતઃ ૧. સં. વકીલ કેશવલાલ પ્રેમચંદ મેઠી. (દયાવિમલજી જૈન ગ્રંથમાલા અંક ૧૧માં “જબુસ્વામી રાસ' સાથે સં.૧૯૭૪માં. અમદાવાદના વિમલના અપાસરાથી મળી શકશે.) [૨. પ્રકા. શકરચંદ કાલિદાસ.] (૩૪૧૫) + તીર્થમાલા ઢાલ ૮ ૨.સં.૧૭૫૫ જેઠ શુ.૧૦
કવિએ આ યાત્રા સુરતથી શરૂ કરી છે. અહીં એમણે રાનેર, ભરૂચ, ગંધાર, કાવી વગેરે તીર્થોનું વર્ણન કરી ગુજરાતનાં કેટલાંક ગામોનાં તીર્થો બતાવી પછી મારવાડનાં તીર્થોનું વર્ણન કરેલ છે. ત્યાંથી સિદ્ધપુર, મહે. સાણ અને અમદાવાદ થઈ કવિ પાછા છ માસે સુરત આવ્યા છે. આદિ –
હાલ ૧ શાસનાદેવીય એ દેશી શ્રી જિનવર તણું લીજીઈ ભામણ, ચરણપંકજ નમી ભાવ સ્યું એ, ચૈત્યપરવાડીયા, પુન્યની વાડી, પભણીય પ્રેમ બહુ ચાવ મ્યું છે. ૧ મનમાં આનંદિયા જિનવર વંદિયા, સતર વંચાવન વારિસ માંહિ,
ઢાલબંધિ કહું વંદિય ગહગહું, સયલ સુખ જિમ લહુ ધરી ઉછાહિં. ૨. અન – સંવત સતર પંચાવને સુ. સફલ મનોરથ સિદ્ધ, સા. જેષ્ટ શુકલ દશમી દિને, સુ. એ તીરથ રચના કીધ, સા. ૮૦
કલશ ઈમ તીર્થમાલાં ગુણવિશાલા, કરી સંઘે અતિ ભલી, કલ્યાણમાલા ભવિક બાલા, હે જિમ મનની રૂલી, પરભાતિ ઉઠી એક જિનવર, નાગુણુ કઠિ ધરાઈ, જ્ઞાનવિમલ ગુણધ સમકિત, સહજ લીલા તે વરઈ. ૮૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org