________________
અઢારમી સદી
[૩૩] જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ ભણતાં નવનિધિ સંપજે, સુણતાં ચિત્ત પ્રસન્ન; ચંદ્ર વેદ ભેજન વરિસ, વિજયદસમ બુધવાર,
પૂજાફલ રચના રચી, સમી સહર મઝાર.
(૧) પ.સં.૧૭, તેમાં પ્રથમનાં ચાર પત્ર, હા.ભં. દા.૭૯ નં.૫'જૈિજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૯).]
પ્રિકાશિતઃ ૧. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.૧.] (૩૪) + બાર વ્રત ગ્રહણ (ટીપ) રાસ ૮ ઢાળ ૨૦૬ કડી .સં.૧૭૫૦
ચોમાસામાં અમદાવાદમાં આદિ
પ્રણમી પ્રેમે પાસના, પદપંકજ અભિરામ, નવનિધિ ઋદ્ધિસિદ્ધિ સંપજે, જેનું સમરે નામ. સમતિ મૂલ જે વ્રત ધરે, તાસ જન્મ સુપ્રમાણુ, ઈગ દુ તિ ચઉ પણ અણુવતી, યાવત દેઈ દશમાન. જિમ ગુરૂમુખથી કીજીએ, બારવ્રત-ઉચ્ચાર, સંક્ષેપે તિણિ વિધિ કહું, રાસબંધ સુખકાર.
હાલ ૮ – નમો ભવિ ભાવ શું એ દેશી એ બાર વ્રત કેરડા એ સંખ્યાનું પરિમાણ, કયું ગુરૂમુખ થકી એ, ધન્ય દિવસ હું તે ગણું એ, જિહાં પામ્યું બધિબીજ, અનુપમ
રત્નથી એ. ૨૦૦ રાજનગરવાસી ભલે એ, વછરાજસુત લાલચંદ, સદા શ્રાવક
ગુણે એ તેહ તણે કાજે કરી એ, પ્રાકૃતબંધે ટીપ, ભાવિક ભાવે ભણે એ. ૨૦૧ સંવત નભ બાણ મુનિ વિધુ એ (૧૭૫૦), વરસે રહ્યા ચોમાસ,
પુરે, નવાવાસમાં એ, સંગ મુનિ પરિવર્યા એ, શ્રી જ્ઞાનવિમલ સૂરદ, રહ્યા ઉ૯લા
સમાં એ. ૨૦૨ તિણિ ઉપકાર ભર્ણ કર્યો એ, સહુને જાણવા કામિ, વધે વ્રત
વાસના એ, એ પરિમાણે આદર્યો એ, બીજે પણ ઉચ્ચાર, ધરી બહુ ભાવના
એ. ૨૦૩ રાયસિંહ દીપચંદ દેવચંદ એ, લાધે ને ધનરાજ, પ્રમુખ
-
અ
ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org