________________
અઢારમી સદી
[૪૦૧] જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ અલિય-વિઘન દૂરે કરે, દુઃખદેહગ સવિ છોડ. કીડીને કુંજર કરે, તે શ્રી સુગુરૂપ્રસાદ, અહનિશ જે સંભારતાં, ઉપજે અધિક આલ્હાદ. જિમ અંજન નિર્મલ થકી, વાધે નયણે તેજ, તિમ મતિ દીપે દેખીઈ, સકલ વસ્તુ ગુરૂહેજ, ગુણમણિ રહિણું રેહણ, ચલ ભુમિકા સમાન, રેહિણુ નામે જે થઈ, તાસ પ્રબંધ કર્યું અન. સુણતાં શ્રવણે સુખ હાઈ, ભણતાં નાવે શેક, આયત હિતને કારણે, સદા કાલ ત્રિહું લેક. ધમ ધમ ભાષે સહુ, પણ પરમાર્થ ધર્મ,
આત્મભાવિ આચરણ કરે, દૂર કરઈ સવિ કમ્મ. અત – ઢાલ ૩૧મી સાંભલિયા ગુણ ગાવા મુઝ મનિ હીરના – એ દેશી. ધનધન સુવિહિત તપગચ્છ સાધુ પરંપરા રે, આણંદવિમલ
સૂરીરાય રે, કિયાઉદ્ધાર કરી કર્યું સાસન ઉજલું રે, નિરમોહી ને નિરમાય
રે. ધન. ૧ શ્રી વિજયદાન સૂરીસ તસ પાટૅ થયા રે, તે પણ તસ પ્રતિરૂ૫ રે, શ્રી હીરવિજયસૂરી તસ પાટૅ સેહે રે, પ્રતિબોધ્યા અકબર
ભૂ૫ રે. ધન. ૨ કૅથે લોકાં તસ ગુણ ગાવતાં રે, આજ લગે વલી વિખ્યાત રે, શ્રી વિજયસેન સૂરીસ્વર સુગુરૂ સારિખે રે, બુદ્ધિ સરસ્વતી
સાક્ષાત રે. ધન. ૩ શ્રી વિજયદેવ સૂરીસર તસ પટધાર રે, આચારજ વિજયસિંહ રે, અભિનવ જાણે સૂરપતિ સુરગુરને જિયે રે, સૂવિહિત મુનિ
મન માંહિં લીહ રે. ધન. ૪ તસ પાટ ઉદયાચલ ઉદયપ્રભા જિસ્યા રે, શ્રી વિજયપ્રભસૂરી
૧. સરખા આનંદધનના “ધર્મનાથ સ્તવન”માંની કડી –
ધરમધરમ કરતો જગ સહુ ફિરે, ધર્મને જાણે ન મર્મ, જિનેસર, ધર્મ જિસેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે છે કર્મ, જિનેસ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org