________________
જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ [૨] જૈન ગૂર્જર કવિએ ૪ સંપ્રતિ સમયે જોતાં તેના ગુણ ઘણા રે, કહેતાં વાધે વલીનર
રે. ધન. ૫ હવે શ્રી આણંદવિમલ સૂરિ તણું વડસીસ જે રે, ધરમસીહ
અણગાર રે, વયરાગી ગીતારથ ગુરૂ ગુણરાગીયા રે, સંવેગી સણગાર રે. ધન. ૬ વસ શિષ્ય ગણિ જયવિમલ નામેં ભલા રે, કીસિવિલ કવિ
સીસ રે, ..................ગૌરી ગા જાસ જગીસ રે. ધન. ૭ સસ તેહને નયવિમલ નાંમેં કવિ રે, વિનયી વહે ગુરૂઆણ રે, ઉપસંપદથી તિણું આચારિજપદ કહ્યું રે, લહી શ્રી વિજયભ
સૂરી આંણ રે. ધન. ૮ નામ લલ્લું તિણું જ્ઞાનવિમલસૂરિ ઈસ્યું રે, તેણે એ રચીઓ રાસ રે, ઢાલબંધ એ ભવિજનને ભણવા ભણી રે, જેહથી હાઈ બુદ્ધિ
પ્રકાસ રે. ધન. ૯ સંવત યુગ મુનિ મુનિ વિધુ વષ નામથી રે સૂરતિ બિંદર પાસ રે, સિદપૂર મંદિર તિલકને સારિખું રે, તિહાં રહી માસ રે. ધન. ૧૦ વિમલ શાંતિ જિન ચરણસેવા સુપસાથી રે, સંપૂરણએ કીધ રે, માસિર સુદિ જ્ઞાનપંચમી દિવસ સહામણો રે, મનહ મને રથ
સીધ રે. ધન. ૧૧ સંતોષી સહુ સંઘ તણું મન મન રીઝીયા રે, સાંભલી એહ સંબંધ રે, ઈમ જાણીને તપજે અનિ દાનથી રે, ઉપસમને અનુબંધ રે. ધન, ૧૨ ઢાલ એકત્રીસ એમનું એકત્રીસ સીધાના રે, એકએકથી અધિકાય રે, સુણતાં ભણતાં પાતિકડાં સર્વ પૂલાઈ રે, મંગલમાલા થાય રે. ધન. ૧૩ શ્રી સુખસાગર ઉવઝાયે એ લષિએ હર્ષથી રે, પ્રથમાશે એ રાસ રે, સેવનફૂલેં વધાવે ભાવિં ભવિજન રે, જિમ પોહચું મનિ આસ
રે. ધન. ૧૪ (૧) સં.૧૮૨૨ પિ.વ.૮ શનિ અમૃત ચોઘડીઈ પં. મેહનવિજયગણિ શિ. મુ. ઉદયવિજય લખીઉં છે ભાવનગર બંદિર માસ્યું. પ.સં. ૩૭–૧૬, હા.ભં. દા.૮૨ નં.૨૧૮. (૨) સં.૧૮૩૪ વિ.વ.૧૧ સૂરતિ બિંદરે વા. મુનીરંગજીગણિ શિ. વા. ક્ષમાનંદનગણિ પં. ચંદ્રમણિ ઉત્તમચંદ વિજેચંદ સરૂપચંદ જગરૂપ સહિતાન લિ. શ્રી અજિતનાથ પ્રસાદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org