Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થઃ આવક વિચાર ગતિ સ્તવન ઘર વિચાર શર્મિત સવજ. ( મહેપાધ્યાય શ્રીમાનવિજયજી કૃત.) વીશે જિનવર નમું, ચતુર ચેતન કાજ; આવશ્યક જેણે ઉપદિયા, તે યુટ્યું જિનરાજ. આવશ્યક આરાધતાં, દિવસ પ્રત્યે દય વાર; દુરિત દોષ દૂરે ટળે, એ આતમ ઉપકાર. સામાયક ચઉવિષ્ણુએ, વંદન પડિક્રમણ કાઉસગ પચખાણ કર, આતમ નિર્મળ એg. ઝેર જાય જેમ જાંગુલી-મંત્રણે મહિમાય, તેમ આવશ્યક આદ, પાતક દૂર પલાય. ભાર તજી જેમ ભારવહી, હેલે હલુઓ થાય, અતિચાર આલોવતાં, જન્મ દોષ તેમ જાય. ભાવ થ–૧–૨ ઉલાય રંક સામાયિકાદિ છ આવરયિકનું સેવન-આરાધન કરતાં દુરિત-પાપ દોષ દૂર થાય છે એ આત્માને ઉપકાર સમજવો. તીર્થકર દેવોએ એ મા ઉપદેશેલો છે. ૩ જેથી આતમાં નિર્મળ થાય એવાં છે આવશ્યકનાં નામ આ ગાથામાં આવ્યાં છે. તેનું વર્ણન આગળ ઢાળોમાં વિશેષ પ્રકારે કરેલ છે. તે સરહસ્ય સમજી આદરવા ચેક છે.. * ૪ જેમ ગુલી મંત્રના પ્રભાવથી વિષધરનું વિષ જતું રહે છે-ઉતરી જાય છે તેમ ઉકતું રામાનું શ્રદ્ધા રહિત સેવન કરવાથી પાપકમળ સઘળા દૂર થઈ જાય છે, અને આત્મા શુદ્ધ-નિર્મળ થાય છે. ઉપયોગ સહિત સઘળી કરણ લેખે થાય છે. ૫ જેમ ભારવહી ( મજુર) માથા ઉપર ભાર ઉતારીને તરત હળ થાય છે તેમ દિવાના, રાત્રીન, પાક્ષિક, ચાતુર્માસિક કે સાંવત્સરિક અતિસાર સદ્દગુરૂ સમીપે આવોચનાં, તેની નિંદા ગહ કરતાં, જે જન્મ મરણનો ભાર જય માથે રહે છે તેમાંથી જીવ મુકત થઈ શકે છે એ ઓ લાભ નથી, કાલકે મહાન લાભ છે, માટે તેમાં વિશે આદર કરે યુકત છે. ઈતિ દP - ૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36