Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચ ઈતિઓને હવાદ. તેને શિખામણ આપવા લાગી –“હે રસના ! તું જગજજનથી દુર્જાય છે, માટે અમોએ અત્યારે વિચાર કરીને તેને અમારી સ્વામિની બનાવી છે, તો હવે વચન બેલવામાંભેજન કરવામાં અને યુક્તિ રચવામાં તારે સાવધાન રહેવું, કારણ કે તારી ગફલત થશે, તો અમારે સર્વને નુકશાની વેઠવી પડશે. કહ્યું છે કે નિહ પ્રમાણ નાનીર, મનને વન તથા અતિમુનિ, પાનાં પાનનાશનમ્” | R | “હે રસને ! ભેજન અને વચનનું પ્રમાણ તારે બરાબર સમજી લેવું. કારણકે અતિ ભક્ત અને અતિ પ્રેતથી અથાત્ અત્યંત ખાવાથી અને અત્યંત બોલવાથી પ્રાણીઓના પ્રાણનો નાશ થાય છે.” તેમજ વળી – " हितं मितं पियं स्निग्धं, मधुरं परिणामि यत् । भोजनं वचनं चापि, भुक्तमुक्तं प्रशस्यते" ॥१॥ “હિતકર, પરિમિત, પ્રેમાળ, કમળ, મધુર અને ફળદાયક—એવું ભેજન અને વચન, જે ખાવામાં અને બોલવામાં આવે, તો તે પ્રશસ્તિ લેખાય છે.” વળી એ સંબંધમાં અન્યત્ર કહ્યું છે કે – निर्दग्धो वह्निना वृक्षः कदाचिच्छाईलो भवेत् । વાળી નિહારના રો, પુનઃ મેવસિ” || ૨ | અગ્નિથી દગ્ધ થયેલ વૃક્ષ કદાચિત નવપદ્ઘવિત થાય, પણ રસનારૂપ અશિથી ( કુવચનથી) દગ્ધ થયેલ પ્રાણ પુન નેહયુક્ત થતો નથી, માટે પ્રજનવાળું, પરિમિત, હિતકર, સમુચિત, સાર, ગાર્વરહિત, વિચારયુક્ત, સહેતુક, સારી નિપુણતાવાળું, દોષરહિત, કેમલ, સત્ય, દીનતાવર્જિત, સ્થિર, ઉદ્ધતાઈ રહિત, સારસહિત, મનોહર, સંબંધયુક્ત, મનને રૂચે તેવું–એવું મધુર વાય ડાહ્યા માણસને બોલવું સમુચિત છે. ” - મયદાનું ઉલ્લંઘન કરનારા માણસે તો આ જગતમાં સંખ્યાબંધ છે, પણ પોતાના માનથી અતિશયયુક્ત એવા આચાર-ચારિત્રવાળા તે ગુણીજ નોજ હોય છે. જુઓ ! નાસિકાદિક ચાર ઇંદ્રિયોની અપેક્ષાએ લેકમાં રસના શું નાયકપણું નથી મેળવું? અથત સર્વમાં તેનું સ્વામિત્વ સદાદિત છે. इति पंचेंद्रियाणां संवादः ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36