________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ ઈાિનો સંવાદ.
પ્રકારની અસત્યના છે. તું આટલી બધી બડાઈ મારે છે, પણ તારામાં કેવા પ્રકારના દો રહેલા છે તેની તો તને ખબર પણ નથી. જે સાંભળઃ–તારામાં કુટિલતા તો પ્રત્યક્ષ રહેલી જ છે, બીજાને સંતાપ આપવામાં કઈવાર તું માટી બહાદુર બની જાય છે, તારા અંતર્ભાગમાં મેલ તે ભરેલોજ રડે છે અને વળી તું છિદ્રધર છે-તારામાં પ્રત્યક્ષ છિદ્ર દેખાય છે.”.
આ રીતની ચચો સાંભળી ચા કહેવા લાગી –“જે પાંચ ઇંદ્રિયોની બરાબર બારીકાઈથી તપાસ કરે તે મારામાં શું લાયકાત નથી ? જુઓ સાંભળો -
જેના ઉપલા ભાગમાં મેઘના જેવી શ્યામ છત્ર સમાન અને કમર સમાન મનોહર એવી ભ્રકુટી ભી રહી છે, એક લાખ એજન કરતાં કાંઈક અધિક પ્રમાણુવાળા દોત્રમાં રહેલ વસ્તુને જે જોઈ શકે છે, શરીરરૂપ મહેલના એક ગવાક્ષ સમાન જે શોભે છે અને વિકસ્વર કમળ વિગેરેની ઉપમા જેને સહજમાં આનંદ પૂર્વક અપાય છે, એવી ચતુના વખાણ કણ ન કરે ? ” વળી શરીરના બીજા અવયવો શેભાને માટે ભલે અલંકારેને ધારણ કરે, પરંતુ સર્વાગની શભામાં પણું નેત્ર એ એક મંડનરૂપ છે. બહુશ્રત એવા કર્ણનું સાંનિધ્ય હું કદી પણ મૂકતી નથી, તેમજ મારી ઉપર રહેલા ભ્રકુટીના વાળ કુટિલ થઈને વિશેષ વધતા નથી.”
આ પ્રમાણે ની આત્મપ્રશંસા સાંભળીને બીજી ઇદ્ધિ કહેવા લાગી-“હું ચક! તું સ્વમુખે પોતાની પ્રશંસા કર્યા કરે છે. પણ તારામાં પણ દેષ રહેલા છે, તે તો સાંભઇ અંતરના ભાગમાં તો તું અશુભ એવી મલિનતાને ધારણ કરે છે, ત્ય સંબંધી કાર્યમાં વિશ લાવનાર એવી ચપલતા તારામાં રહેલી છે, હીન એવા કાયરપ
ને તું આશ્રય કરે છે, તારે આશરે આવેલ અંજનને ત્યાગ કરીને તું દૂર રહેલ બીજી વસ્તુને જોવા જાય છે. ( અંજનને દેખી શકતી નથી ) માટે છે ને ! એવી તાર માં શી પ્રધાનતા છે? કે જેથી લોકો તને માન્ય રાખે, વળી લો. કમાં પણ તારું કાંઈ વિશેષ પ્રજન જેવામાં આવતું નથી. કહ્યું છે કે – ઉર:થળનું ભૂષણ હાર છે, કાનનું કુંડેલ છે, ચરણનું નુપૂર છે, અને મેટા ઉત્સવમાં પણ નેત્રનું ભૂષણ એક કાજળની સળી માત્ર ગણાય છે. માટે આપ બડાઈ કરવી વૃથા છે. ”
આ સાંભળીને નાસિકા કહેવા લાગી – એક મારા વિના તમારી આ પછી ચાકી, ઝવાના જ જેવી છે. સાંભળોઃ-માણસે એક નાક હોય તેજ પ્રતિ પામે છે, જે નિરંતર સરલતાને ધારણું કરે છે, અને મુખના મધ્યભાગમાં જે બિરાજમાન છે. ખરેખર મુખની શોભા એક નાસિકાજ છે. રમવા ગુણ હોવા છતાં નાસિકા મહિમાને કેમ ન પામે? બાહ્યાડંબરરહિત
For Private And Personal Use Only