Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૩ જૈનધમ પ્રકાશ. હકીકતની ખાત્રી થશે અને વાળાકુ ગી ઉપગરણ કરતાં અધિકરણની ગરજ વધારે સારી શકે છે એ વાત સમજવામાં આવશે. પખાળ કરી રહ્યા પછી 'ગલુણા કરવામાં આવે છે તે કેટલેક સ્થાનકે તેા ઉત્તમ, સ્વચ્છ, સુંડાળા, ઉજ્વળ રાખવામાં આવે છે, પરંતુ કેટલાક ગામેા ને શહેરામાં તેા ફાટેલાં, મેલાં, ખરસટ અને ઘણાજ ટુકા (નાના ) રાખવામાં આવે છે કે જે પ્રભુની ભક્તિને ખદલે આશાતનાની ગરજ સારે છે. દરેક સારી સ્થિતિવાળા અંધુએ પેાતે વાપરે તેવા ઉજ્વળ વસ્ત્રમાંથી દરવર્ષે એ અગલુહણા દેરાસરે મૂકતા હેાય તે આવા વખત ન આવે, તેમજ દેરાસરના વહીવટ કરનારાએ. એ ખાખતમાં સારાં વસ્ત્ર લાવવાની ઉદારતા વાપરે, અમૂક માસે જરૂર બદલાવે અને દરરોજ ધાઇને ખરાખર સ્વચ્છ કરવામાં આવે છે કે નહીં તેની સભાળ રાખે તે આ અવિવેક અથવા અનાદરરૂપ આશાતના થાય નહિ. ખની શકે ત્યાં સુધી તે ઉંચા મલમલનાજ અગલુહુણા જોઇએ. તેમાં પ્રથમ કરવા માટે કદી જગન્નાથીના કે તેવાં ખીજા સારાં રાખવામાં આવે તે અડચણુ નથી. ૭ અંગલુહુણા કરી રહ્યા પછી ચ ંદન પૂજા કરવામાં આવે છે. તેમાં કેશર ચાળીશ રૂપીએ રતલ વાપરવામાં આવે છે, અને ચદન-સુખડ કે જેની ખાસ પૂજા છે તે તદન હલકી–સુંગધ વિનાની સામાન્ય કાષ્ટ જેવીજ વાપરવામાં આવે છે. આ મામત ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. સુખડ જેમ અને તેમ ઉંચી કિ ંમતની મગાવવી અને તેથી ખર્ચમાં વધારા થતા હાય તે તેટલે ખર્ચે કેશર ખાતે કમી કરવા. ખહુ લાલ કેશર ચઢાવવુ તે તે ખીજી રીતે પણુ ઠીક નથી. કારણકે ઘણા મિએને તેથી ડાઘા પડી જાય છે અથવા છીદ્ર કે ખાડા પડી જાય છે. અત્તર વાપરવાના સંબંધમાં પણ આ હકીકત ધ્યાનમાં રાખવાની છે. જે બિંબને તે અનુકૂળ આવતું ન હોય ત્યાં ખીલકુલ વાપરવાની જરૂર નથી. ૮. હવે પુષ્પ પૂજાના વારા આવે છે. પુષ્પ બે પ્રકારે ચડાવવામાં આવે છે. છુટાં અને દ્વાર. પુષ્પ પ્રથમ તેા સુગધી, પાંદડી ખર્યા વિનાના, અને સુરોભિત હૈાવા જોઇએ અને તે ચેાગ્ય રીતે લાવેલા હોવા ોઇએ. જેએ અડચણુના (ઋતુના) દિવસે પણ પાળતી ન હેાય તેવી માળણુ કે અન્ય સ્ત્રીએ લાવે તે તેા તદ્દન ચઢાવવ જ લાયક નથી. તે સિવાય પુરૂષ પણ વિવેક પૂર્વક લાવ્યેા હાય તે ફુલે લેવા. દરેક પુલ ષ્ટિએ જોવું, ખખેરવું અને પછી તેને આનંદ ઉપજે તેટલુ અલ્પ જળ કુવારાની જેમ તેન!પર છાંટવું. પુષ્પને રાતત્ ધાવાની જરૂરજ નથી. તેથી તેની વિરાધના થાય છે એટલુંજ નહીં પણ તેની અંદર ભરાઇ રહેલા આપણી દૃષ્ટિએ નહીં પડેલા અને ખંખેરવાથી નહી ખરી પડેલા ત્રસ જીવેાની પણ વિરાધના થાય છે, વળી તે જાતેજ પવિત્ર છે. તેને પાણીવડે પવિંગ કરવાની જરૂર નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36