Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
se
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધમ પ્રકાશ,
2
મે' આગળથી લહી નહીં, સાસુ એહવી નાથ રે; ખાવી ગાંઠની ખીચડી, જાવુ ઘહેલાની સાથ રે. કાંઇક કાચા પુણ્યથી, સદ્ગુદ્ધિ પણ પલટાય રે; જિમ રાણીને ખેાળનું, ખાધાનું મન થાય છે. કરી પ્રપંચ ઈશુ સાસુએ, ઘણા દેખાડ્યા રાગ ૨ પછે તેા વાત વધી ગઈ, થયો પીંછનેા કાગ રે. કિહાં આભા કિહાં વિમળાપુરી, એયા જે તમાસ રે; હાંસીથી ખાંસી થઇ, કરવા પડિષા વિમાસ રે. પરણ્યાની સહુ વાતડી, મુજને કહી પ્રભાત જે તે ઠેકાણે દાટતી, તેા એવડું નહિ થાત રે. મિઢળની સહુ વાતડી, મેં કહી સાસુને કાન રે; પછે તે ઝાલ્યુ નવી રહ્યું, પ્રગટ્યું ત્રીજું તાન રે. માહરૂ કર્યું મુઝને નડયુ, આડું ન આવ્યું કાય રે; ચારની માતા કાઠીમાં, મુખ ઘાલી જેમ રાય પસ્તાવેા હ્યેા કરવા હવે, કહ્યુ કાંહિ ન જાય + રે; પાણી પી ઘર પૂછતાં, લેાકમાં હાંસી થાય રે. જે કાંઇ ભાવી ભાવમાં, જે વિધિ લખિયા લેખ રે; તે સિવ ભાગવવા પડે, તિહાં નહીં મીન ને મેષ રે. સાસુના જાયા વિના, સેાળ વરસ ગયાં જેરે; મુઝ મનડાની વાતડી, જાણે કેવળી તે રે. પણ કુર્કટથી જે નર થયા, તેહ વિસ્તરશે વાત રે; સાસુ સાંભળશે કદા, વળી કરશે ઉતપાત રે. તે માટે સાવધાનીથી, રહેજો ધરિય ઉલ્લાસ રે; જેવા તેહવા લેાકમાં, કરશેા નહિં વિશવાસ રે. સાસુને કહેવરાવો, ઇડુાં આવ્યાના ભાવ ૨; પછે જેહુવા પાસા પડે, તેવા દેને દાવ રૂ. મુઝ અવગુણની ગાંઠડી, નાખો ખારે નીર રે; નિજ દાસી કરી. જાણો, મુઝ. નણદીના વીર રે; કાગળ લખજો ફિર ફિર, કૃપા કરી એક મન્ન રે; વહેલાં દરસણુ આપન્ને, શરીરનાં કરો જતન્ન રે. મુઝ બહેની વાહલી ઘણી, પ્રેમલાલચ્છી જે રે; તેને બહુ હેતે કરી, ખેાલાવો ધરી નેહ રે,
!
For Private And Personal Use Only
૨.
વાં ૧૯
વાં૦ ૨૦
વાં૦ ૨૧
વાં૦ ૨૨
વાં૦ ૨૩
વાં૦ ૨૪
વા૦ ૨૫
વાં ૨૬
વાં૦ ૨૭
વાં૦ ૨૮
વાં૦ ૨૯
વાં ૩૦
વાં૦ ૩૧
વાં૦ ૩૨
વાં૦૩૩
વાં ૩૪

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36