________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેતધર્મ પ્રકાશ અંગમાં આનંદ ન સમાવાથી નેત્રદ્વારા અશ્રરૂપે બહાર નીકળ્યું. તેણે લેખને વધાવી લીધો અને હૃદય સાથે ચ. પછી સેવકે મઢે કહેવરાવેલ સંદેશો કહી સંભળાવ્યો. તે સાંભળીને ઘણું રાજી થઈ પછી તેણે આવેલા સેવકને કહ્યું કે “તું આ વાત કોઈ ઠેકાણે પ્રગટ કરીશ નહીં. અને જેમ આવ્યું તેમ ગુપચુપ ચાલ્યો જજે.”
પછી આવેલ સેવકનું સન્માન કરી પત્ર લખી આપીને તેને તરતજ પાછો વિદાય કર્યો. પણ આભાપુરીમાં તો પુષ્પના સુગંધની જેમ વાત વિસ્તાર પામી ગઈ કે “ ચંદરાજા કુકડા મટીને મનુષ્ય થયા છે.” લોકે સ્થાને સ્થાને તેજ વાત કરવા લાગ્યા અને હવે વહેલા ચંદરાજા પધારે એમ અંત:કરણથી ઈચ્છવા લાગ્યા. આખી આશાપુરીમાં એક માણસ સિવાય સર્વના હૃદયમાં આનંદ આનંદ મા રહે.
આ પ્રસંગને લગતે ચંદરાજાએ ગુણાવળી પર લખેલો અને ગુણાનળીએ ચંદરાજા પર લખેલો પત્ર મુનિ દીપવિજયજીએ કરેલ બહુ અસરકારક છે અને ખાસ વાંચવા લાયક છે તેથી તે અહીં મૂળરૂપેજ દાખલ કરેલ છે.
રના[ ripવદ્વીપર ૪ વાગઢ.” સ્વસ્તિ શ્રી મરૂદેવીના જી, પુત્રને કરૂં રે પ્રણામ; જેહથી મનવંછિત ફળ્યાંજી, ઉપગારી ગુણધામ. ગુણુવંતી રાણી ! વાંચજો લેખ ઉદાર.. સ્વસ્તિ શ્રી આભાપુરે છે, સર્વે ઉપમા ધીર; પટરાણું ગુણાવળી છે, સજ્જન ગુણે ગંભીર. ગુ. ૨ શ્રી વિમલાપુર નયરથી જ, લખિતં ચંદ નરિંદ; હિત આશિર્વાદ વાંચજો જી, મનમાં ધરીય આનંદ. અહીં કુશળ ક્ષેમ છે , નાભીનંદન સુપસાય; જગમાં જસ કીતિ ઘણું છ, સુર નર સેવે છે પાય. ગુ. ૪ તુમચા એમ કુશળતણાજી, કાગળ લખજે સદાય; મળવું જે પરદેશમાં છે, તે તે કાગળથી રે થાય. ગુ. ૫ સમાચાર એક પ્રીજો જી, મેહન ગુણ મણિમાળ;. ઈડાં તો સૂરજકુંડથી જી, પ્રગટી છે મંગળમાળ. ગુ. ૬
છપ્પય. શ્રી પંકરગિરિ ગત, નમી વિનમિ વિધાધર, દ્રાવિડ વારિખિલ ભુપ, મહીપાલક નૃપ ખેચર;
For Private And Personal Use Only