Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંદરાજાના રાજ ઉપરથી નીકળતા પાર. થાવચા સૂરિરાજ, સૂરિ સેલગ સુદર્શન, નારદ પંડવ પંચ, દેવકી ખટ સુત વંદન; અનંત કટિ શિવ પદ ભયે, તીર્થ ઈહ તાન તરન,
કવિરાજ દીપે વંદન કરે, સિદ્ધગિરિ અસરન સરન. તેહની હર્ષ વધાઈનો, રાણી એ જાણજે લેખ; જે મનમાં કાંઈ પ્રેમ હોય તે, હરખ કાગળ દેખ. ગુરુ તુમ સજજન ગુણ સાંભરેજી, ખિણખણમાં સે વાર; પણ તે દિન નવિ વીસરેજી, કણેરની કાંબ બે ચાર. જાણ નહીં મુઝ પ્રીતડીજી, થઈ તું સાસુને આધીન; તે વાતું. સંભારતાંછ, મન પામ્યું છે ? દિન. પણ શું તું કરે કામિનીજી, શું કહિયે તુજને નાર સ્ત્રી હવે નહિં કિાઈનીજી, એમ બેલે છે સંસાર. સુતા વેચે કંથને, હશે વાઘ ને ચાર; બિહે બિલાડીની આંખથીજી, એહવી નારી નિર. ચાલે વાંકી દષ્ટિથીજી, મનમાંહિ નવ નવા સંચ; એ લક્ષણ વ્યભિચારીનાં, પંડિત બેલે પ્રપંચ. એક સમજાવે નયણથીજી, એક સમજાવે રે હાથ; એ ચરિત્ર નારીતણુજી, જાણે છે. શ્રી જગનાથ. આકાશે તારા ગણેજી, તોળે સાયર નીર; પણ સ્ત્રીચરિત્ર ન કહિ શકેજી, સુરગુરૂ સરખે રે ધીર. કપટી નિઃસ્નેહી કહીજી, વળી સૂકી નારી સર્વ ઈંદ્ર ચંદ્રને ભેળવ્યાજી, આપણે કરીએ જે ગર્વ. નદી નીર ભુજબળ તરેજી, કહેવાચે છે અનાથ; એક વિષયને કારણે જી, હે કંથને નિજ હાથ. ગામમાં બીહે શ્વાનથીજી, વનમાં ઝાલે છે વાઘ; નાસે દોરડું દેખીનેજી, પકડે ફણિધર નાગ. ભર્તુહરિ રાજા વળીજી, વિકમ રાય મહા ભાગ તે સરખા નારી તણાજી, કદિએ ન પામ્યા તાગ. તો રાણી તુજ શું કહું, એ છે સંસારની રીત; પણ હું એમ નવિ જાણતોજી, તુજને એહવી અવિનીત. તુઝને ન ઘટે, કામિનીજી, કર અંતર એમ; મારી પ્રીત ખરી હતીજી, તું પલટાણી કેમ, ગુ. ૨૦
For Private And Personal Use Only

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36