Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધમ પ્રકારના મિ કે ગુણાજ જગતમાં વિજય પામે છે. શરીરના અવયમાં નાસિકા ભલે કંકાર છે, છતાં તેમને રમાડવાની કળા તેનામાં છે.” ખા પ્રમાણે સાંભળી અન્ય ઇદ્રિ કહેવા લાગી -“હે નાસા ! પિતાના દોષ જોયા વિના માત્ર ગુણાને આગળ મૂકવા એ અનુચિત છે. તારા દુર્ગ મા ભળી , દુર્જનની માફક તું દ્વિમુખ છે, મૂની જેમ અંતઃકરણ રાવ્ય છે. પાર્કની જેમ શુભ કાર્યમાં વિઘા લાવવા માટે છીંક ખાવા તું તૈયાર થાય છે, આપા દાને લીધે નાસિકા એક લેશમાત્ર પણ મહિમાને પાત્ર નથી. ” આ હકીકત શ્રવણ કરી શરીરે કશું-“શરીર એ બધી ઇદ્રિનો આ ઘર છે, આત્માનું સ્થાન છે, અને સ્વગાદિ પ્રાપ્ત કરવામાં તે મુખ્ય હેતુ છે. માટે તેની મુખ્યતા શા માટે નહિ ?” આ સાંભળીને ચારે ઇદ્ધિ તેને કહેવા લાગી કે-“શરીરને ઉપાડવા જઈએ તે હાર જેવું લાગે છે, અને અંદર જોઈએ તો ક્ષાર જેવું લાગે છે. શયન, આસન અને વસ્ત્રાદિકથી નિરંતર તેનું પોષણ કરવામાં આવે છે છતાં તે કેઈનું ઘયું નથી અને થવાનું પણ નથી. એક આઠ વ્યાધિઓ જ્યાં ઘર કરીને રહી છે અને અપવિત્રતાનું તે એક સ્થાનરૂપ છે. કહ્યું છે કે – આ શરીર નવનથી ભલે ગર્વિષ્ઠ થાય, મિષ્ટાન્ન, પાન, શયન અને આસનાદિકથી તેની આગતા સ્વાગતા ભલે કરવામાં આવે, છતાં તે સંધ્યાબ્રરંગ જેવું વિનશ્વર છે અને આખર તે કલેવર થઈ પૃથ્વીપીઠપર પતિત થઈને આળોટે છે. ” વળી આપવા કહ્યું છે કે –“આ શરીરમાં એક સાત મર્મસ્થાન છે, એક સો આ વ્યાધિઓ છે અને એક સાઠ સંધિબંધ છે, માટે શરીરમાં એટલી બધી શી વિશેષતા છે?” વળી કહ્યું છે કે તેનું અત્યંગ કરવામાં આવે, વિલેપન કરવામાં આવે અને કરોડો ઘડા ભરી ભરીને તેને વરાવવામાં આવે, છતાં તે ( અપવિત્ર શરીર) મદિરાના પાત્રની જેમ પવિત્ર થતુ નથી. માટે એને આપણે મુખ્યના શી રીતે આપી શકીએ ? ” ૨૫: પ્રમાણે કથન થયા પછી ચારે ઇંદ્રિયોએ કાંઈક મસલત કરીને કહ્યું કે “ ની જીભ ) નવકુવરની જેમ કમળતાને ધારણ કરે છે, બપોરીયાના કુર જતી તેનામાં રતાશ ચળકી રહી છે, વિદ્વાન જેમ કાવ્યના રસને કબૂલ હિ. છે તે બધા રસને માન્ય રાખે છે (સમજી શકે છે), બત્રીશ દાંતથી એક અનોજ જે સતત આહાર કરે છે, બીજી સર્વ ઇઢિયે નું તે પરિ પણ કરે છે અને તેનું રક્ષણ કરવા કિલ્લાનુય અધર શેભે છે, માટે આપણા સર્વની એ રસનાજ સ્વામિની થાઓ.” આ પ્રમાણે સર્વ ઇન્દ્રિયોએ તેને મુખ્ય બનાવીને પછી આ રીતે તેઓ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36