Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાવાવ રૂા . ( ઢાળ-ડપૂર છે અતિ ઉજરે—એ દેશી) પહેલું સામાયિક કરે, આ સમતા ભાવ; રાગ પ રે કરે રે, આમ એહ સ્વભાવ રે, પ્રાણ, સમતા છે ગુણગે, એતો અભિનવ અમૃત મેહરે; પ્રાણી, સમતા છે ગુણગેહ. આપોઆપ વિચારીએ રે, રમીએ આપ વરૂપ મમતા જે પરણાવની, વિષમ તે વિષ કુપરેપ્રાણી- ૨ ભવ ભવ મેલી મૂડીરે, ધન કુટુંબ સંગ; વાર અનંતી અનુભવ્યા, સવિ સાગ વિગરે. પ્રાણ ૩ શત્રુ મિત્ર જગ કે નહિરે, સુખ દુઃખ માયા જળ, જે જાગે ચિત્ત ચેતના, તે સવિ દુઃખ વિસરાળરે. પ્રાણ. ૪ સાવધ ગ સવિ પરિહરીરે, એ સામાયિક રૂપ; હવા એ પરિણામથીરે, સિદ્ધ અનંત અરૂપરે. પ્રાણી૫ સાવા–૧. છ આવશ્યક પૈકી પ્રથમ આવશ્યક સમભાવને પિષવારૂપ સામાયિક સમતા લાવીને કરો અને રાગ દ્વેષને દુર ટાળે ટાળવા પ્રયત્ન કરો. રમતા રસમાં ઝીલવું એ આત્માનો સહજ સ્વભાવ છે, સમતા એ ગુણનું ઘર છે, અને અપૂર્વ અમૃતની વૃષ્ટિરૂપ છે, તેથી શાન્તિને ઈચ્છનારા સહુ ભાઈ બહેનોએ <t અવશ્ય સેવવા યોગ્ય છે. ર. આપોઆપ વિચાર કરી લેતાં દુર્ગતિદાયક છોટી માયા મમતા ત) નિજ સ્વભાવમાંજ રમણ કરવું વ્યાજબી જણાશે. દેહ ગેહ ધન પ્રમુખ પર પર ઉપરની મમતાથી કશું વળવાનું નથી. ૩. ધન કુટુંબદિ સંયોગ અનેક વાર થયો છે અને તેનો વિગ પણ નતી વાર અનુભવ્યો છે, તેમ છતાં જીવ મેહુ મૂઢ બની તેને અપૂર્વવત્ લેખે છે. ૪. પરમાર્થથી જોતાં જગતમાં શત્રુ અને મિત્ર કેવળ કલ્પનારૂપ છે, સુખ અને દુઃખ કેવળ બ્રાન્તિરૂપ છે, જે ખરી જ્ઞાનદશા પ્રગટે તો સઘળું દુ:ખ દૂર થતાં વાર નથી. . જો પાપ વ્યાપાર મન વચન કાયાથી પરિહર અને અંતરદષ્ટિ છે જિસ્વભાવમાં રમવું અને સહુ ઉપર રામાનભાવ રાખવો એ સામાયિકનું : સમજ એવા શુદ્ધ પરિણામથી અનંતા જેવો સિદ્ધિપદને પામ્યા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36