Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 12 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરપતિ પ્રમુખ હિતાય. કરત જ કૃતાન્ત (કાળ) આવી જીવને કોળીએ કરી જાય છે. ખોટી અને ક્ષણિક વસ્તુઓ ઉપર રાખેલી મમતા જીવને આ ભવ, પરભવ અને ભવ દુ:ખદાયી જ થાય છે. ૫. જરા-વૃદ્ધ અવસ્થા આવી અને જુવાની ચાલી ગઈ, એમ સમજીને તે સુજ્ઞજન પરમાર્થ સાધી લેવા સાવચેત બને. આયુષ લગભગ પૂરું થવા આવ્યું છે. તેમ છતાં પ્રમાદ કરશો તો તમારે માટે કાળ કંઈ પ્રતીક્ષા--રાહ જોઈ રહેશે નહિ. ૬. સંસારિક સુખને જ રસિક જીવ પિતાને જન્મ વ્યર્થ ગુમાવે છે. એ બાપડો જીવ ચિન્તામણિ રત્નને કાચના મૂયે વેરી દે છે. ૭. હારા હારા ભેદભાવ ઓછાં-નાળાં મનવાળાને દેય છે. ઉદારવિશાળ દીલવાળાને તો આખી આલમ-દુનીઆ બધી કુટુંબરૂપજ હોય છે. કવિ. नरपति प्रमुखने हितबोध. ૧. જે પૃથ્વી પોતેજ ઉગેલાં ધાન્યને ખાઈ જય, માતા પોજ પુત્રને હણી નાંખે, સમુદ્ર માદા મૂકી દે, પાવકઅગ્નિ ભૂમિને બાળી નાંખે, આકાશ જે લોકોનાં મસ્તક ઉપર તૂટી પડે અને અન્નજ ઝેર થઈ જાય તેમ જે રાજા જિ અન્યાય અનીતિ આરે તો પછી તેને કોણ રોકવાને સમર્થ થઈ શકે ? ન્યાય નીતિ ઉત્તમ રીત્યા આદર કરી જે નરપતિઓ રામરાજની પર સદાય પ્રજાના ચિત્તનું રંજન કરે છે–પ્રસાર રાખે છે તેઓજ ખરેખર સ્વક વ્યનિ હાઈ સ્વસંતને સાર્થક કરે છે. બાકી જેઓ તે જુલમ ગુજારી, અન્યાય આચરી પ્રજને પડે છે–પ્રજાનું રક્ત પીએ છે તેઓ તો સાક્ષાત્ યમરાજની જેવા જગતને ત્રાસરૂપ થાય છે. ૨. રામચંદ્ર જેવા ન્યાયમૂર્તિ રાજાઓના દેશમાં કાળ, કાળે ( જ્યારે જરૂર હોય ત્યારેજ) વર્ષ વધે છે, ભૂમિમાં જોઈએ એવો કસ રહે છે તેથી મન માનાં શિલ પાકે છે, ૮ડ કે ઉંદરો ઉત્પાત થતો નથી. એ સિવાય દુષ્ટ મારી મરકી પ્રમુખ વિકરાળ ઉપદ્રવ પણ થતા નથી. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ પ્રમુખ થતાં અટકે છે. પ્રજા બધી સુખે પાનો નિર્વાહ કરવાનાં સાધન જેવી શકે છે. તેમનું રક્ષણ પણે લાલી રીતે થઈ શકે છે. વિદ્યા-કળા અને સુખસંપત્તિમાં પ્રા આગળ વધતી જાય છે. ઉકત પ્રજાનું છળ એ રાજાનું જ બળ દેખાય છે. પ્રજનું અપમાન કોઈ રીતે કરવામાં આવતું નથી તેથી સઘળી પ્રજા પિતાના નાયક-નરપતિને પૂપિતાની જેમ જુએ છે. જેથી તેના સુખે સુખી For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36