________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુપદેશ--આપણી ઉતિનાં સત્સાધન,
ક
ચક જેમાં જરૂર સેવવામાં આવે છે, રાત્રીભેાજનના ત્યાગ જેમાં કરવામાં આવે છે, અને પંચ પરમેષ્ડી ( નવકાર મહામંત્ર ) નું સદા સ્મરણુ કરવામાં આવે છે,
ાગ્ય ક્ષેત્રમાં દ્રવ્ય વાવી પુન્યના ભંડાર ણુ ભરવામાં આવે છે, પરસ્ત્રી વેશ્યા દિકના સ’ગ-પ્રસંગ વારવામાં આવે છે, અને શકાક ખાદિ દોષ રહિત શુદ્ધ સમક્તિ ધારવામાં આવે છે, સદ્ગુરૂ સમક્ષ આલેાચના-નિદ્વારૂપ જળ વડે પોતાનાં પાપ પખાળવામાં આવે છે, અને ધન ધાન્યાદિક પરિગ્રહના પ્રમાણુ વડે આત્માને લેાભથકી નીવારવામાં આવે છે, અષ્ટમી ચતુર્દ શી પ્રમુખ સઘળા પર્વાને વિષે પ્રાધ અતિચાર રહિત પાળવામાં આવે છે, અને અભક્ષ્ય અનતકાય સબંધી નિયમે સદા સંભાળવામાં આવે છે, જેમાં ધર્મ-કર્મ સબંધી પેદા થયેલા શુભ મનેારથા ળીભૂત થાય છે-તે જીવના પ્રબળ પુન્યના ઉય થયેલા હાય તાજ તેને આવા ઉત્તમ શ્રાવક કુળની પ્રાપ્તિ થઇ શકે છે, અને પૂર્વે જણાવેલી શરીર સાભાગ્યાદિ સઘળી શુલ સામગ્રી સંપ્રાપ્ત થઈ શકે છે. ઉદાર દોલવાળી, સદાચારી, નિર્મળ શીલથી સુશાભિત, વિવેકી, વિનીત, ચતુર, સત્યવાદી, પાત્રદાન દેવામાં તત્પરનાવાળી, મીઠી-મધુર વાણી ખેલવાવાળી, દેવગુરૂ ઉપર અત્યંત ભક્તિ રાગવાળી અને પુન્યકા માં સદાય ઉજમાળ, એવી સાક્ષાત્ લક્ષ્મી જેવી ભાગ્યશાળી સ્ત્રી પશુ પૂર્વના પુન્ય માગેજ પ્રાપ્ત થઇ શકે છે. મનગમતી સ્ત્રી અને લક્ષ્મી પ્રાપ્ત થયે છતે પણ અદ્ભુત ભાગ્યયેાગે પુત્રની પ્રાપ્તિ થાય છે, અને જે તે પુત્ર નીતિવત હોય છે તે સાનામાં સુગંધ જેવુ થાય છે. સજ્જનતાવાળા, સૌભાગ્યશાળી, ધરક્ત, વિવેકવત, સદ્ગુણુધારી, માતિપતાની ભક્તિ કરનારા અને શુદ્ધ દેવ ગુરૂ પ્રત્યે પ્રેમ-ભક્તિ ધરનારા સુપુત્રા ખરેખર સદ્ભાગ્યયોગે પ્રાપ્ત થઇ શકે છે. વળી નિજ નિરૂપમ પુન્યયેગેજ સારાં સ્વજન અથવા સજ્જન-સન્મિત્રની પ્રાપ્તિ થાય છે. ર૭ સ્વભાવવાળા, ધર્મકાર્યને વિષે ઉદાર દીલવાળા સજ્જનો મન, વચન અને કાયાડે પાપકાર કરે છે, પણ પધ ધરતા નથી. હાસ્યવર્ડ પણ પરદેષને પ્રકાશતા નથી, પરંતુ પરગુણ-પરિમલ વડે પાતાના આત્માને વાસિત કરે છે. જે પાનાના વશને અજવાળે છે, ગુરૂનાં વચનને પાળે છે. તત્વને સમજે છે, અને અનીતિથી મનને નિવર્તાવે છે, સ્વચિત્તને નિર્મળ કરી જે પાત્રમાં દ્રવ્ય વ્યય કરે છે તે ચંદનની જેવા સતાપને હરનારા સજ્જન સદાય સેવવા--આદરવા-ઉપાસવા યોગ્ય છે.
તિશમૂ.
મુ ક વ
For Private And Personal Use Only