________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનમ પ્રકાશ.
શિક્ષણ પુરો સિદ્ધાંતમાં સત્તર પ્રકારનાં ધાન્ય કહી ગયા છે, તે આ મા -રાખ, જવ, દહિ, કાદ્રવ, રાલ, તલ, મગ, અડદ, ચાળા, ચણા, તુવેર, મસૂર, કલથી. ઘઉં, નિફાવ, અલગ અને અણુ-આ બધાં ધાન્ય જગના ડન ઇરાડનાર હોવાથી પ્રાપ્ત છે. કહ્યું છે કે - “ પાનાના ઉત્પત્તિ સ્કાનથી અલગ થવું, શીર્ષમન થવા દેવું, પવનનો દાવ રહેવો, કોતરાં રહિત
!', માં મળવું, કોથળામાં બંધાવું, બજારમાં વેચાવું અને ઘંટીમાં દળાવું વિક નાના પ્રકારનાં દુ:ખ પરની પ્રીતિને માટે સડન કરતા હોવાથીજ ધાન્ય જાનમાં ઘન્ય ( માનનીય ) ગણાય છે.”
આમ બધાં ધાન્યમાં સમાન ઉગિતા હોવા છતાં એક તુમાં ઉત્પન્ન થનાર અને અનેક કાર્યોમાં ઉપગી ઘઉં અને ચણા એક વખતે પરસ્પર અતિઆકાર ધારણ કરી વિવાદ કરવા લાગ્યા. ત્યાં પ્રથમ ગોધુમ બેચાર – “અરે ! ચણક ! સાં મળ, ડાહ્યા માણસો છે કે રાધા ધાન્યને વખાણે છે તો પણ નામમાથી કંઈ કાર્ય સિદ્ધ થતું નથી. કારણ કે – નીલેલ, નતમાલ અને તાલ --- એમનાં નામ રમ્ય છે, છતાં જ્યારે તેમનું ખરું સ્વરૂપ જોવામાં આવે છે, ત્યારે તેમનાં ફળ કે પુપની આશાને તિલાંજલિ આપવી પડે છે, અર્થાત્ નિરાશ થવું પડે છે.” તેમજ---વિચક્ષણ જેને ગુણોને વધારે પસંદ કરે છે. નામની સાથે તેઓ પ્રજન ધરાવતા નથી. તેને માટે એક દાખલો એવો
ન્યા હતા કે – કોઈ સ્ત્રી ભત્તારના ઠઠણુપાળ નામથી કંટાળી ચાલી જતી હ, પણ પછીથી તેની મતિને ગતિ મળવાથી—નામથી સાર્થકતા ન હોવાના કારણ મળવાથી પાછી ઘરે આવતી રહી. ઘેર આવતાં તે નીચેની ગાથા વ્યક્ત સ્વરે બોલી ---
અમર મરતો મેં સુ, ભીખતો ધનપાળ,
લાજી વેચતી લાકડા, તેથી ભલો મારે ઠઠણપાળ.” માટે નામ અને ગુણ બંનેથી હુંજ વખાણવા લાયક છું, બીજાં ધાન્ય મારી બારી શું કરી શકવાના હતા ? તેમાં પણ તું તો વળી વધારે ગુણરહિન છે. તેમજ વળી બીજી પૂરાવા પણ એ છે કે --આપણે બંને જે કે જગમાં પ્રસિદ્ધ પામ્યા છીએ, તેથી હું એકાકી થવા માગતો નથી, છતાં પણ ફાળ! એક તો મારા શરીરનો ગાર વર્ણ છે અને સ્ત્રીઓ મને ઘેર લાવીને ત્રણ ચાર ઘડી સુધી પલાળી રાખે છે અને પછી હું આ થાઉં છું ત્યારે તેઓ વિવાહદિક મોટા એ માં (મારી પડસુદી કરીને) મારો ઉપયોગ
For Private And Personal Use Only