Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 10 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધકા શાક. અનુરુપ-રાત્રિઓનું દિનનું એ ! જેમ જતિ ! વિભૂષણ! સતીને! યતિને ! તેમ બ્રહ્મ અખંડિત. અનુ -માયાએ શોભતી વેશ્યા, કુંલકન્યા ! સુશીલથી ! ન્યાયથી રાજતે રાજા, સદાચારવડે મુનિ. જ્યાંસુધી, દુઃખની અરે ! વિધુરતા ! એ અંગ સેવે નહિ, ને એ ઇન્દ્રિયનું પટુત્વ-હરતી, કુરા-જરા રાક્ષસ; ત્યાએ, નિષ્કલ-નિશ્ચલ સુપદ ને, કર્મક્ષતિ કારણે, ધ્યાવું!. ધ્યાન વિચક્ષણે, સ્કુટપણે, એ ચિત્ત પદ્દમોદરે. ૭૦ અજ્ઞાનાવૃત ચિત્તથી ! પણ અરે ! મહારૂં અતિ મૂઠવતું, રે રે! ધર્મરૂપી ધન ! હરિ લીધું! એ કાશીના ધૂર્તવત; તે આ ગ્ય કર્યું ! અરે પણ થશે સારૂં હવે સત્વર, " પુજો મેં ગુરૂની કૃપા લીધી હવે ! છેડી અને જા દૂર. ૭૧ તેવું નાગપતિનું નાગવધુનાં ગોપચારે નહિ, તેવું વૈભવ કે વિલાસ બહુએ તે શિવનું રે ! નહિ, તેવું વાિનું એ ન દેવવનિતા, ના, સંગથી રે થતું, , જેવું રે ! સુખ! વીતકામ સુનિને ! સમ્યક્ પ્રકારે થતું. ૭૨ અનુકુ-પાતળા ઉદરે નાર, તપથી દુબળે મુનિ પાતળા મુખથી અશ્વ, શે! આભૂષણે નહિ. ૭૩ બોલાવ્યો ! યુવતિ સ્ત્રીએ ! પ્રિયવરો ! પ્રેમાળ દ્રવિડે, કેપે નેત્ર સુરત, એ થઈ ગયાં ! જવાય એ ચક્ષુએ; સદ્ભવ્યાપાથી તિલમાત્ર પણ જે, સંભ પામે ન રે ! રાગદ્વેષ રહિત કોઈ જગમાં ગદ્ર એ હશે. અપૂર્ણ. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44