Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૦ જૈનધર્મ કાશ. હોય તે પૃષ્ટ કહેવાય છે. અહીં કોઈ શંકા કરે કે-“ચારે ઇટીઓને પ્રાધ્યકારીપણ જે તુલ્ય છે તે પછી તેમાં આ તફાવત શા માટે જોઈએ?' તેનો ઉત્તર એ છે કે-પર્શ, ગંધ અને રસ સંબંધી દ્રવ્યસમૂહનું શબ્દદ્રવ્યની અપેક્ષાએ અપપણું, બાદરપાકું અને તુરત અભાવુકપણું છે; તેમજ સ્પશે દ્રિય, નાશિકા ને બહાનું કાર્ય કરતાં મંદ શક્તિપાવ્યું છે તેથી તે બદ્ધપૃઇનેજ ગ્રહણ કરી શકે છે. અને સ્પશદિ દ્રવ્યસમૃહની અપેક્ષાએ શાદદ્રવ્યની સંહતિ ઘણી છે, સૂકમ છે અને નજીક રહેલા શબ્દોગ્ય દ્રવ્યને અભિવાસિત કરનારી છે. તેથી તે નિવૃત્તિ ઇંદ્રીની અંદર જઈને પર્શ કરતાં જ વગેચર અભિવ્યકિત તત્કાળ કરે છે; વળી બીજી ઇંદ્રીઓની અપેક્ષાએ કર્ણ પરુ શક્તિવાળા છે, તેથી તે સ્પષ્ટ દ્રવ્યને ગ્રહણ કરી શકે છે. કેટલાક ચક્ષુને પણ સ્પાર્થ ગ્રાહુકપા કહે છે, પણ તે અયુક્ત છે. કારણ કે જે તેમ હોય તે અગ્નિને દેખતાં અને દાહ જોઈએ. તેમજ કાચના પાત્રમાં રહેલી વસ્તુઓ અને જળ દૂરથી દેખાય છે તેનો જે નેત્રને સ્પર્શ થત હોય તે અથવા નેત્ર તેને ભેટીને તેમાં જતા હોય તે જળને શ્રાવ થઈ જવે જોઈએ. તેમ થતું નથી તેથી ચક્ષુ અમૃણ અર્થનેજ ગ્રહણ કરે છે એમ સિદ્ધ થાય છે. આ સંબંધમાં વધારે યુક્તિ પ્રયુક્તિ જાણવી હોય તે સ્યાદ્વાદરનાકરાવતારિકા ગ્રંથથી જાણી લેવી. ઉપર કેટલે દૂરથી આવેલા પોતપોતાના વિષયને ઈદ્રીઓ ગ્રહણ કરે છે તે સંબંધમાં જે માને કહ્યું છે તે આત્માંગુળે જાણવું કેમકે જે તે માન પ્રમશુગુળ હોય તો આ કાળે બહુ વધારે થઈ પડે; તેટલા દૂરથી આવેલાનો બોધ થઈ શકે નહીં, અને જે ઉત્સધાંગુળે તે પ્રમાણ કરીએ તે ભરતચીકીના વારામાં તેના આત્માંગુઠાવડે બાર ચેાજન લાં! નવ જ પહંડળી અધ્યા વિગેરે નગરીઓમાં એક જગ્યાએ વગડેલી ભંભા આખા શહેરમાં સંભળાતી હતી તે સંભળાય નહીં. તેથી તે માન આપાંગુળનું જ જાગવું. અહીં કોઈ શંકા કરે કે આત્માંશુળનું તે પ્રમાણુ કહેશે તે લાખા જનના પ્રમાણુવાળા દેવ વિમાનમાં એક જગ્યાએ કરેલ ઘંટાનો નાદ સવ – કેમ સંભળાશે? માટે આમાંગુળે પણ તે માન ઘટી શકતું નથી.' આ શકાના ખુલાસામાં શ્રીરાયપણી સૂત્રની ટીકામાં સૂયભદેવના અધિકારમાં કહેલું છે તે ધ્યાનમાં લેવાનું છે. તે એ છે કે “મેઘના સ્વર જેવી ગંભીરને મધુર શબ્દવાળી અને એક એજનના ઘેરાવાવાળી સુસ્વરા ૧ આ માંગુળ, પ્રમાણુળ ને ઉધાંગુકાનું સ્વરૂપ લઇ પ્રકાશાદિથી જાણી લેવું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44