Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિજય ત્યાર બાદ અવેરી કલ્યાણચદસાભાગચંદે પ્રમુખ સાહેબને આભાર માનવાની દરખાસ્ત કરી હતી. પ્રમુખ નગરશેઠ કસ્તુરભાઇએ તેનો જવાબ આપ્યા હતા, અને પેાતાનુ છેવટનું ભાષણ વાંચી સ`ભળાવ્યું હતું. ત્યારબાદ પ્રમુખ સાહેબને ઝવેરી કલ્યાણચંદ સેાભાગચંદે પુષ્પહાર પહેરાવ્યેા હતો અને ઘણા આનંદ સાથે મેળાવડો બરખાસ્ત કરવામાં આવ્યા હતેા. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ મેળાવડામાં કયાં કયાંના કેટલા કેટલા ગૃહસ્થેા પધાર્યાં હતા તેનુ' લીસ્ટ અને પસાર થયેલા ઠરાવે, તે ડરાવા મુકનાર ને ટેકો આપનાર ગૃહસ્થનાં નામે અને સ્થાનિક પ્રતિનિધિઓનાં ગામે નુ લીસ્ટ વિગેરે હવે પછીના અ’કમાં આપવામાં આવશે. પરમાત્મા શ્રી સંઘનું કલ્યાણ કરે. SFER ૩૩૩ વિષય. તમને કોઇ યાદ કરે નહિ અથવા વિસારી મૂકે અને જાણી જોઇને તમારી કોઈ દરકાર કરે નહિ છતાં તમે ખુશ મિજાજમાં રહેા અને મળેલા અપમાનને માટે મનમાં અાનંદ માને તેજ ખરા વિજય છે. તમારૂ કરેલું સારૂ હોય તો પણ ખુરૂ' લેખાય, તમારી ઇચ્છા વિરૂદ્ધ વર્તન થાય, તમારૂં મન વારંવાર દુ:ખાય તેવું થાય, તમારી આપેલી શિખામણની હાંસી થાય છતાં તમે તે ધીરજથી અને પ્રેમથી ઉદારતા રાખી ખમી ખાએ તેજ ખરા વિજય છે. સાદા પોશાકથી, સાદા ખોરાકથી, કોઇ પણ રૂતુથી, ગમે તેવા એકાંતવાસુથી અને ગમે તેવી અડચણા આવે તેપણ સંતાપ રાખવો તેજ ખરા વિજય છે. (તમારે લીધે ઉત્પન્ન થયા ન હેાય તેવા પણ ) ગમે તેવે ક્લેશ, કંટાળા અને અનિયતપણું તમે આનંદથી સહન કરી શકે તો તે ખરા વિજય છે, મૂર્ખાઇ, ઉડાઉપણું, ધાર્મિક જ્ઞાનની અણુસમજ અને લેાકેાની ખોટી વિહતા તે સ ખમી રહેા તેજ ખરા વિજય છે. For Private And Personal Use Only વાતા કરવામાં પોતાને માટે કાંઈ પણ ઈસારા કઢી કરવું નહિ, પેાતાના વખાણુ કરાવવા નહિ, કરતા હોય ત્યારે મનમાં ખાટે આનઢ માનવા નહિ, અને લેકે માં કીર્ત્તિ પ્રસરે કે ન પ્રસરે તેની દરકાર કરવી નહિ તેજ ખરા વિજ્ય છે. ( અંગ્રેજી ઉપરથી. ) N..

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44