Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૨ જૈનધર્મ પ્રકાશ-ખાસ વધારે. કે-“તીર્થોના હકો જાળવવા અંગે તેમજ ચાલું વહીવટને અંગે વર્ણવટ કરનાર પ્રતિનિધિઓને આપેલી સત્તા શિવાયના કામને સંબંધે તેમજ આપેલી સતામાં રૂલ વિરૂદ્ધ કાર્ય થતું હોય તે તે સંબંધમાં સ્થાનિક પ્રતિનિધિઓનું મંડળ એકત્ર મળે ત્યારે બહુમતે યા જવાનુમત જે ઠરાવ કરે તેનો વહીવટ કરનાર પ્રતિનિધિઓએ અમલ કરે.” આ સુધારાને ટેકો મળતાં મૂળ દરબારત સુધારા સાથે સર્વાનુમતે પસાર થઈ હતી. - ત્યાર બાદ બહારગામથી પધારેલા ડેલીગેટોને અમદાવાદના શ્રી સંઘ તરફથી વકીલ હરીલાલ મંછારામે આભાર માન્યો હતો. બહારગામથી પધારેલા ડેલીગેટ તરફથી શા. કુંવરજી આણંદજીએ તેને જવાબ આપ્યા હતા અને કરેલા સત્કાર સંબંધી અમદાવાદના શ્રી સંઘનો આભાર માન્ય હતું. તેને વડેદરા નિવાસી ઝવેરી લાલભાઈ કલ્યાણભાઈ એ ટેકે આપ્યો હતો. ત્યાર બાદ કવિ સાંકળચદે અય મંગળ વાંચ્યું હતું. શ્રી સંઘ પરિષદનું અંત્ય મંગળ, રાગ સારંગ-મન માને નહીં તે ફેરા સમજવું તેય શું થાય-એ ચાલ આજ આનંદ ભયે, જૈન વેતામ્બર સંઘ મળે જ્યકારી; નિરાધાર થશે. સિદ્ધગિરિ પેઢી પ્રબંધ પરમ સુખકારી. ટેક આજ આનંદ અમૃત ઘન વુડ્યા, આજ જિનશાસન દેવ તુટયા, આજ કલેશ કુસંપ પડ્યા 31. આજ ૧ આજ કસ્તુરભાઈ નગરશેઠ, પદ પ્રમુખ દિપાવ્યું એક નિડે, પરિમળ પસ કરી પડે. આજ ૨ આજ ભારતવર્ષના સંઘે મળી, આણંદ કલ્યાણની પિટી ભલી, શ્રી રાજનગરમાં સ્થાઈ કરી. આજ ૩ સ્થાનિક ને વહિવટદાર તહ, પ્રતિનિધિઓની નિમણુક ભણી. શુભ ઠરાવ પાસ કર્યા પાણી. આજ ૪ વળી બહુવિધ સુધારા કીધા, એ રાધે મત તેમાં દીધા, માનુ અમૃત રસ પ્યાલા પીધા. આજ૮ ૫ જિનરાજ ચરણકજ આનંદે, ભક્તિભર ભાવિક ભ્રમર વંદે, શ્રી સંઘને સાંકળચંદ વંદે. આજ૦ ૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44