Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૦ જૈનધર્મ પ્રકાશ –ખાસ વધારે. એએ ટેકો આપ્યો હતો અને દરખાસ્ત એક પણ વિરૂદ્ધ મત શિવાય સર્વાનુ મતે પસાર થઇ હતી. મુકવા તે આ દરખાસ્ત પસાર થયા બાદ હવે પછી કયા કયા ઠરાવે મુકરર કરવા માટે સબજેક્ટ કમીટીના રૂપમાં એક કમીટી નીમવામાં આવી હતી. તે કમીટીએ રાત્રિના ૮ કલાકે મડપમાંજ મળવાનું ડરાવવામાં આવ્યું હતું. આદ પહેલા દિવસનું કામ ખલાસ થયું હતું. રાત્રિના ૮ કલાકે ઠરાવેલી કમીટી મ`ડપમાં મળી હતી, અને તેમાં પ્રથમ સ્થાનિક પ્રતિનિધિએ કેટલા કરવા ? ને કયાં કયાંના ઠરાવવા ? તે પર ચર્ચા ચાલી હતી. છેવટે તે ખાખતમાં એક સબ કમીટી નીમવામાં આવી હતી; અને તેણે બીજા દિવસની એડકમાં રીપા રજી કરવાનું હરાવ્યુ હતુ. ત્યારખાદ બીજા કેટલાક ઠરાવ મુકવાના મુકરર કરો કમીટી બરખાસ્ત થઇ હતી. બીજે દિવસ. માગશર વદ ૬. રિવવાર તા. ૨૯-૧૨-૧૨ પ્રમુખ સાહેબે પ્રમુખ સ્થાન લીધા બાદ રાત્રે નિમેલી સમ કમીટીએ પેાતાના રીપોર્ટ રજુ કર્યો હતા. તે ઉપરથી પહેલી દરખાસ્ત સ્થાનિક પ્રતિનિધિઓની સખ્યામાં વૃદ્ધિ કરવા સબધી શા. કુંવરજી આણંદજી એ રજી કરી હતી. તેમાં કેટલેક ઉમેરો થતાં છેવટ વહીવટ કરનાર પ્રતિનિધિ સુદ્ધાં ૧૧૮ સ્થાનિક પ્રતિનિધિ નીમવાની દરખાસ્ત સર્વાનુમતે પસાર થઇ હતી. તેની અંદર મુખ્ય મુખ્ય નીચે જણાવેલા શહેરના પ્રતિનિધિા મુકરર કરવામાં આવ્યાં હતાં. ૧૧ અમદાવાદ. ૫ મુંબઇ, ૪ જીત ૩ ભાવનગર, ૩ પાટણ, ૨ ખંભાત, ૨ ખેડા. ૨ કલકત્તા. ૨ મુર્શિદ્વાદ. ૨ જામનગર, છાકી ૮૨ ગામેાના એકેક પ્રતિ નિધિ ઠરાવવામાં આવ્યા હતા. સઘળા ગામના નાના વે પછીના અર્કમાં આપવામાં આવશે. પ્રથમ સ્થાનિક પ્રતિનિધિઓ કર હતા તે તમામ નામે મેકુક કરવામાં આવ્યા છે. અને ત્યાં ત્યાંના એક અથવા વધારે સ્થાનિક પ્રતિનિધિ ડરાવવામાં આવ્યા છે ત્યાં ત્યાંના સંઘે ફરી નીમીને મેકવાનું ડરાવવામાં આવ્યુ છે; તેને માટે મુદત વધુ માસની હરાવવામાં આવી છે. તે સાથે ત્રણમાસની અંદર નીમીતે ન મેકલે તે તેના હુક જાય એમ ડરાવ્યુ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44