________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરક
જૈનધમ પ્રકાશ.
હતી. તેમણે કામ ઘણુંજ સ ંતોષકારક ખાળ્યું હતુ. મંડપની અંદર પણ રા. રા. અમુલખરાય છગનલાલ વિગેરે ગૃહસ્થાને તે વ્યવસ્થા સોંપવામાં આવી હતી. ઉપરાંત બીજે તમામ અદેખત સતોષકારક હતા.
મડપની અંદર જમણી ખાનું બહાર ગામના ડેલીગેટા, ડાબી બાજુ અમદાવાદ શહેરના ડેલીગેટ, સામે પ્રમુખ સાહેબ અને વહીવટ કરનાર પ્રતિનિધિ અને તેમની પાછળ સ્થાનિક પ્રતિનિધિઓની બેઠક રાખવામાં આવી હતી. પાછળના ભાગમાં વીઝીટરો માટે બેઠક હતી. તેમને પણ ટીકીટ આપવામાં આવી હતી. અમદાવાદના સંઘમાંથી સુમારે પ૦૦ ડેલીગેટે ઠરાવવામાં આવ્યા હતા; પરંતુ કોઇપણ વખત મત ભેદ થયેાજ નહાતા કે જેથી મતા ગણાવાની જરૂર પડે. તમામ દરખાસ્તા અને ઠરાવે! સર્વાનુમતેજ પસાર કરવામાં આવ્યા હત..
પ્રારંભમાં શનિવારની બપોરના એક કલાકે નગરરોઢ કસ્તુરભાઇ મણિભાઈ પધારતાં તેમને તાળીઆના અવાજથી વધાવી લેવામાં આવ્યાં હતાં. પ્રમુખ સ્થાન તેમને આપવામાં આવ્યુ હતુ. બાદ પ્રારંભમાં નામદાર વાઇસરાય લેર્ડ હાડીજને દીલ્હી ખાતે કેાઇ બદમાસે મારેલા એમ્બના સબધમાં દિલગિરી ાહેર કરવાની દરખાસ્ત પ્રમુખ સાહેબેજ રજી કરી હતી, અને ત્યારબાદ સરદાર શેડ લાલભાઈ દલપતભાઈ અને નગરશેઠ ચીમનભાઇ લાલભાઈના થયેલા અત્યંત બેદકારક મરણુ સંબધી દિલગિરી પ્રદર્શિત કરનારી દરખાસ્તો મુકવામાં આવી હતી. ત્યારબાદ બે ખાલિકાએએ નીચે પ્રમાણે મગળાચરણ કર્યું હતું. ર સાર.
સદા શુભ મંગળમય મહાવીર,
ગાતમ ગણધર ધીર. સદા શુભ એ ટેક.
સ્થૂલભદ્રાઢિ મહા મુનિ મગા, સાગર સમ ગંભીર. જૈનધર્મ મહા મગળકારી, તારે ભવજળ તીર. દાયક ઈષ્ટ અનિષ્ટ નિવારક, ગેયમ વીર વજીર. અંગૂઠે અમૃત લબ્ધિવ, અપ્રતિબદ્ધ સમીર. સુર ા તફ મણિ દાતા ગાતમ, પાપપહુર નીર, મહા મંગળ શ્રીસંઘ સકળ શિર, “નમો તી” ભણે વીર. તે શ્રી સંઘ ચણકજ નામે, સાંકળચંદ નિજ શીર. હરિગીત છંદ,
શ્રીસ’ઘને ધુર નમેા તીર્થ કહે પ્રભુ આલ્હાદમાં, તે સંઘ ભારતવર્ષના શુભ મળ્યા અમદાવાદમાં;
For Private And Personal Use Only
સદ્દા
સદા
સદા
સદા
દા
સદાવ
દા