________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઇંગ્રેજી ચોદ મહા મુદ્રા લેખાનું વિવેચન.
303
શિથિલતા સેવા, તેમ તેમ તમારા દુર્લક્ષથી તમે દુ:ખી થશે, અને જેમ જેમ કાયરતા તજી સ્વકર્તવ્ય કર્મમાં સાવધાનતા રાખશે તેમ તેમ અપ્રમાદ અથવા કર્તવ્ય-પરાયણતાથી તમે સુખી થતા જશે. બસ એથી એટલુ ચાક્કસ સમજી રાખવાનુ` છે કે આપણે અવશ્ય કરવા ચેગ્ય કાર્ય કરવામાં આળસ–પ્રમાદ નહિ સેવતાં, તે માટે અન્તના મુખ સામે જોઇ હુ રહેતાં, બની શકે તેટલા પ્રમાણમાં જરૂર આત્મબળનેજ ઉપયેગ કરતાં રહેવુ'. પણ એ ઉપરથી એમ સિદ્ધ નથી થતું કે કેઈ પણ સ્થળે કોઈ બાબતમાં કોઈના પણ વિશ્વાસ રાખવેાજ નિહ. એમ માનવાથી તે કેટલીક ખાસ જરૂરની ખાખતેમાં અન્ય અધિકારી જતાની અમૂલ્ય સહાયની જે અપેક્ષા રહે છે તે વ્યવહારના ઉચ્છેદ્ય થઇ જાય એટલે કેટલીક અશિક્ષિત નાખતામાં સુશિક્ષિત જનોની સહાય લેવાની શરૂઆતમાં જરૂર રહે છે જ તે પણ કહેવામાત્ર થઈ જાય. એટલે ખાસ જરૂરી બાબતેમાં શિષ્ટ વચનાનુસારે બીજા ચેાગ્ય જનાની સહાય–સલાહ લેવી પણ ખરી, અને તે પણ વિશ્વાસપૂર્વક જ. પર ંતુ સ ખાખતમાં એટ્ઠી-આળસુ બની, પ્રમાદને પેાષવા તે હિજ
ૐ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતેષ વૃત્તિ. ’
'
‘ જે તમારૂં પેાતાનું નથી તેની તૃષ્ણા કદાપિ કરશે નહિં. જેમા અંતર ઘટમાં વિવેકદીપક પ્રગટયે છે તે સત્યાસત્ય, લાભાલાભ, હિતાહિત અને કૃત્યાકૃત્ય જાણી જોઈ શકે છે. જેથી તે માડા માર્ગને તજી સત્ય-રૂા માતે આદરી શકે છે. એ રીતે વિવેક દ્રષ્ટિથી વસ્તુ સ્વરૂપને નિર્ધાર કરી જે રૂડી રહેણી-કરણી પાળે છે તેજ ખરા જ્ઞાની અને ચારિત્રપાત્ર છે. ત્યારે એથી ઉલટુ વન કરનાર બાપડા છતી આંખે આંધળા જેવા આંધળાજ છે. કેમકે તે અવળા વિષમ માર્ગે ચાલી એવા ઉંડા ખાડામાં ગબડી પડે છે કે જેમાં તે પોતાની સ્વચ્છ ંદ વૃત્તિથી પ્રાયઃ અનંત કાળ પર્યંત અતિ કડવાં દુઃખનેજ અનુભવ્યાં કરે છે. આવાં અનિવાર્ય અનંત દુઃખથી ખચવા માટેજ જ્ઞાની પુરૂષો પોતે ઉત્તમ રહેણી-કરણી આદરી તેને રસાસ્વાદ મેળવી, યાવત્ તેથી એકાંત લાભ જાણી આપને સન્માર્ગે સચવા ભાર દઈને ઉપદિશે છે, અને અનીતિના દુઃખદાયક માર્ગથી સત્ન'તર દૂર રહેવા આગ્રહ કરે છે. એ હુતાપદેશ હુંચે ધરીને જે કાઇ આમહિતષી ભાઇ šને ઉમાના પરિહાર કરી સન્માન સ્વીકાર કરે છે તે આ લેકમાં તેમજ પર લેકમાં સત્ર સુખીજ થાય છે. અને જે ય!ફૂટા મુગ્ધ જતા ઝાંઝવાનાં જળ જેવાં ખેાટાં, ક્ષણિક, અને અસાર એવા કલ્પિત સુખમાં લલચાઇ નિઃસ્વાર્થી જ્ઞાની પુરૂષોએ
For Private And Personal Use Only