________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાના રાસ ઉપરથી નીકળતો સાર.
૩૧૩ ગુણવળી જેવી શુદ્ધ સતી સ્ત્રી જ્યારે પતિની વંચના આટલી બધી કરે અને પિતે સમજે કે પતિ બોલે છે તે વાત સાચી છે ત્યારે પણ ખરી વાત કહી ન શકે ત્યારે તે સ્ત્રી જાતિને જ દોષ કે તેમાં બીજું કાંઈ કહી શકાય? ચી જાતિ ને તેમાં લાગે કુસંગ એટલે વિષને વઘાર્યા જેવું થાય છે.
ગુણવળી પતિને જગાડે છે તે પ્રસંગમાં કત્તાં કહે છે કે-“ જે નર હાય નિરૂધમી, વળી મૂરખ હે શેખર હેય જેહ; વેળા કરણ નરેશની, ઉઘડીએ હે ફિગટ ગમે તેહ” અર્થાત્ સૂર્યોદય અગાઉ તો અવશ્ય જાગવું જ જોઈએ. તે વખતે જે ઉંઘમાં વ્યતિત કરે છે તે કયાં તે નિરૂદ્યમી હોય અથવા સૂર્ણ શિરોમણિ હોય એમ સમજવું ગુણાવળી પતિને કહે છે કે- તમે આખી ન ઉધી ગયા–જાગ્યાજ નહીં તેથી મારે તે આ રાત બધી અલેખે ગઈ છે.” જુઓ સ્ત્રીની કળા ! આગળ ચાલતા વળી અપરમાતાને ભય બતાવે છે કેમેડા ઉડ્યાની વાત તે જાણશે તે ઠબ આપશે. ” હવે ચંદરાજા સામી કપટ
છ માંડે છે. તે પણ કહે છે કે-“તમે કાંઈક ઉજાગર કરી આવ્યા લાગે છે, માટે તેની વાત કરે. ” ગુણાવળી તે તદન અજાણીજ બની જાય છે કે- હું અબળાતમારી આવિના મહેલના ઉંબરાની બહાર પગ પણ કેમ મૂકું? માટે હું કાંઈ ગઈ જ નથી.” છે કાંઈ અસત્યમાં ખામી ! ચંદરાજ હજુ સુધી પણ તેને કુસંગને દેવ લાચાનું જ જાણી તદ્દન નિર્દોષ સમજે છે. તે પ્રસંગમાં કવિ કહે છે કે –
દુઃસંગતિથી સાધુજન, પામે વિકૃતિ વિકાર;
યંત્રઘટી સંગતિથકી, ઝલ્લરી સહે પ્રહાર. આ સંબંધમાં ગાયને થયેલી ગધેડાની સેનને અંગે પણ કહેવામાં આવે છે કે- રાત્રિરોગ, gઘંટાડંવના. તેમજ પાણું પીએ ઘડી, ને માર ખાય ઝાલર. ?' એવી અનેક કહેવત ને દષ્ટાંતે છે; પરંતુ તે બધાં અકરે મરણમાં આવવાની જરૂર છે. દુષ્ટની સંગતિને કયલાની પણ ઉપમા આપી છે કે–તે ટાઢે હોય તે કાળું કરે ને ઉષ્ણ થાય તે શરીરને તપાવે. અર્થાત્ કોઈ પણ સ્થિતિમાં દુષ્ટની સંગતિ હાનિકારક છે, સર્વથા વર્જ્ય છે.
ત્યારે ચંદરાજ કહે છે કે-“હવે સ્ત્રી ચરિત્ર છેડીને સાચી વાત કહો.” નારે ગુણાવની વિદ્યાધર સંબંધી આખી વાત નવી જોડી કાઢે છે. જુએ છેડા ઝરમાં પણ અસત્ય બે લવામાં તે કેવી પાવરધી થઈ જાય છે. વિદ્યાધરની સ્થામાં પણ સ્ત્રીના આગ્રહની જીત થાય છે એ ધ્યાનમાં લેવા ગ્ય છે. આ જેરી કાઢેલી કથા સાંભળ્યા પછી વળી ચંદરા ચડાવે છે કે- સતીઓને એ એ જ છે, અને તમારા જેવી પ્રતિવ્રતા સ્ત્રી ને મારી હેતભરેલી માતા મારે
For Private And Personal Use Only