________________
www.kobatirth.org
30%
જૈનધર્મ પ્રકાશ.
દીધેલી સાચી,હિતકારી, સારભૂત શિખામણને અવગણી આપમસેજ . ચાલે છે તે ખાપડ પામર જતા શિષ્ટ જાએ સેવેલા સમ માર્ગનો ત્યાગ કરી, દ્રુતિગામી દુષ્ટ જતેએ સેવેલા વિષમ માર્ગનેજ મમપણે વળગી રહેવાચી પેાતાની માડી કરીવડે ઉરાય લેકમાં દુ:ખીજ થાય છે. આ વાત પરમ સિદ્ધાન્ત રૂપ છે અને તેથીજ શાસ્ત્રકારો ગાય છે કે-~
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
4.
न तृष्णाः परो व्याविः न तोषात् परमं सुखम्
મતલબ કે પરાઇ વસ્તુની ખેતી ઈચ્છા-અભિલાષા પુનઃ પુનઃ કરવા રૂપ તૃષ્ણા સમાન કોઈ વ્યાધિ, ઉપદ્રવ, કે દુઃખ નથી અને એજ અનિષ્ટ ઇચ્છાઅભિલાષાને જ્ઞાન-વિવેકથી ઢાખી દઈ યથાપ્રાપ્તિમાં આનદિત રહેવા રૂપ સતેષ સમાન ખીજી કઈ વધારે સારૂ સુખ નથી. એટલે કે સાષ એજ પરમ સુખ છે અને અસતે!ષ કહે કે તૃષ્ણા કહે એજ પરમ દુ:ખ છે. ત્યારે સતેષવત સમતા રસમાં ઝીલે છે ત્યારે તૃષ્ણાવત મમતાવશ દુઃખસાગરમાં ડૂબે છે.
વળી નિઃસ્પૃશ્યતાં ના' નિઃસ્પૃહી-નિલે ભી-પરમ સ પીને કેઇની પરવા હાતી નથી, ત્યારે પારકી સ્પૃહા રાખનારા તૃષ્ણાવત ખાપડા દુનિયાના દાસ થઈ રહે છે.
વાત સુખે
જયારે ખરી સતોષવૃત્તિ પ્રગટે છે ત્યારે ચક્રવર્તી જેવા તૃણુની પેરે પોતાની રાજ્ય રિદ્ધિ તજી દઇ મુમુક્ષુતા આદરે છે. તૃષ્ણાતુર ભિખારી એક રામપાત્રને પણ તજી શકતે! નથી. સમજી શકાય એવી છે તેથી તેને વધારે સ્પષ્ટ કરવા જરૂર રહેતી નથી. ગાની વિવેકી ને એ સાવૃત્તિમાંજ સુખ વેધ્યુ છે અને પરમાર્થ બુદ્ધિથી ખરી સંતોષ વૃત્તિનું જ સેવન કરવા આગ્રહ કર્યો છે. પદ્મ પુરૂષને આજ મુદ્રાલેખ છે કે“માવત્ રવાજી, વચ્ચેવું
બન आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति ।।
એ મહત્વના ફકરા ઉપર પ્રથમ પ્રસંગે જે કહેવાયુ છે તે સદાય સ્મર્ હ્યુમાં તાજુ રાખી વર્તવું ઉચિત છે. જ્ઞાની-વિવેકી સજ્જન પુરૂષોને એજ ધારી મા.
મહારાજાએ પશુ જ્યારે મમતાવશ
આ
For Private And Personal Use Only
સહિષ્ણુતા અને કા દક્ષતા.
H
કોઈપણું ખામત નજીવી ગણી કાઢી તેની ઉપેક્ષા કરી નાખતા નહિ.’ સુષ્ક વાતમાં કંઇને કંઈ રહસ્ય રહેલ હોયછેજ એમ. અનુભવ કરનારાઓને