Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ ઘકાય. બહુ કડવો અનુભવ કરે પડે છે. એમ સમજી શાણા, દીર્ઘદશી, ન્યાયી, પ્રમણિક પુરૂ બીજા બધાને ન્યાય આપતી વખતે પોતાને જ તેમની તુલ્ય કક્ષામાં મૂકી જુએ છે અને એમ કરી અત્યંત રહેમ નજર રાખી સહુ માનવબંધુઓ સાથે તે શું પણ દુનીયાના દરેક પ્રાણી વર્ગ સાથે પ્રેમ ભરેલી રીતથી વર્તે છે-વર્તવું પસંદ કરે છે. સાર-મતલબ એ છે કે જે નજીવી બાબતમાં પણ ભૂલ કરતા નથી તે મહત્વનાં કાર્ય કુશળતાથી કરી શકે છે પરંતુ જે તેથી ઉલટા વર્તે છે તે મહત્ત્વનાં કાર્યમાં બહુશઃ નિષ્ફળ થાય છે. એટલે કે ઈ વખત જે કાર્ય અલ્પ પ્રયાસથી સહજમાં થઈ શકે એવું હોય તે તથા પ્રકારની કુનેહના અભાવે મહા મહેનતે પણ કરવું મુશ્કેલ થઈ પડે છે. અને ઉલટું “રજમાંથી ગજ ' ની જેમ ઉધું વેતરાઈ જાય છે, જેથી કરનારને ભારે સેસવું પડે છે. એટલે તેમાંથી કાગનો વાઘ ” થઈ પડે છે. બસ આ ઉપરથી દરેક અધિકારી અથવા બીન અધિકારી જનેએ સાવચેતીથી એક બીજા સાથે પ્રેમપૂર્વક હળી મળીને પોત પિતાનાં કાર્ય એક બીજાની લાગણીને સાચવી કરવા જરૂરનાં છે અને એમ કરવાથી કેવું સુંદર પરિણામ આવે છે તેની કંઈક ઝાંખી આવી શકશે. અપૂર્ણ चंदराजाना रासापरथी नोकळतो सार. (અનુસંધાન છૂટ રદ થી.) - પ્રકરણ ૯ મું. આભાપુરિ પાછા જતાં આંબા ઉપર બેઠેલી વીરમતી વહેન કહે છે કે“જો તું ઘરે રહી હતી તે આ નગરીને કનકધ્વજ કુમારને તું કયારે દેખત? હું આવાં નવાં નવાં કેતુક તને જ બતાવીશ અને તારી હાંશ પૂરી કરીશ; પણ તારે મારી સાથે મનમેળ રાખવો પડશે. મારા વિના આટલો બધં આકાશમાર્ગ બીજું કે અતિક? ફક્ત સિદ્ધાંતમાં ચારણ મુનિની ગતિ અત્યંત કહે છે બાકી પંખીતે બહુ જાતે બાર જન જઈ શકે. મારી શક્તિ હદ વિનાની છે. ત્યાં પવન સંચરી ન શકે ત્યાં પણ હું જઈ શકું અને કોઈ ન કરી સાસુના સ્વમુખે આવે વખાણ સાંભળીને ગુણાવળી બેલી કે “સાસુજી! આપ કહે છે તે બધું સાચું છે. આપની શકિતની આજે મને ખાત્રી થઈ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44